કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
Book Talk Competition
રિપોર્ટેડ બાય: PV Modi School, Rajkotપ્રકાશિત :
ફોટો 1 / 4
શાળા/કોલેજ : PV Modi School
પી વી મોદી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિદ્યાર્થીઓ માટે book talk કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકોના રસપ્રદ વિષયો, પાત્રોને અને તેના મૂલ્યોને પોતાના શબ્દોમાં સુંદર રીતે રજૂ કર્યા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેનો રસ વધારવો અને તેને વ્યક્ત કરવાની કળા વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પસંદ કરેલા પુસ્તકો અંગે અનોખી રજૂઆત કરી , જેનાથી તેની કલ્પના શક્તિ , ભાષા કૌશલ્ય અને આત્મવિશ્વાસ વગેરે ઝળહળતા દેખાયા. મોદી સ્કૂલના માનનીય ટ્રસ્ટી, પ્રિન્સિપાલ તથા ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીના આ સર્જનાત્મક પ્રયાસની ખૂબ પ્રશંસા કરી. મોદી સ્કૂલ સતત આવા સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.




