કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શૈક્ષણિક નેચર ટૂર
રિપોર્ટેડ બાય: PV Modi School EM, Rajkotપ્રકાશિત :
ફોટો 1 / 3
શાળા/કોલેજ : PV Modi School
21-11-25 શુક્રવારના રોજ શ્રી પીવી મોદી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલની std 7ની વિદ્યાર્થીનીઓ માટે બે દિવસીય નેચર ટુરનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં વિદ્યાર્થીનીઓને કુદરતને નજીકથી ઓળખવાની તક મળી. વિવિધ પ્રકારના ઔષધીય વૃક્ષો, પક્ષીઓ અને કુદરતી સૌંદર્યનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને રસ વધ્યો. પ્રોફેસર બાલા સાહેબે વિદ્યાર્થીનીઓને પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંતુલન વિશે ઉપયોગી માહિતી આપી. વિદ્યાર્થીનીઓએ ગૌશાળાની મુલાકાત પણ લીધેલી, ત્યાં પણ ઉપયોગી માહિતી મેળવી હતી. આ ટુર વિદ્યાર્થીનીઓ માટે જાણકારી સભર ,રોમાંચક અને પ્રેરણાદાયી સાબિત થઈ.



