કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
A ONE XAVIER’S SCHOOL, નરોડામાં ગણિત દિવસ નિમિત્તે ગણિત ક્વિઝ સ્પર્ધા
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL
A ONE XAVIER’S SCHOOL, નરોડામાં ગણિત દિવસ નિમિત્તે ગણિત ક્વિઝ સ્પર્ધા રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે તારીખ 22 ડિસેમ્બર, 2025 (સોમવાર)ના રોજ A ONE XAVIER’S SCHOOL, નરોડા ખાતે ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે ગણિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટીમ A, B અને Cમાં વહેંચી ચાર રાઉન્ડ—જનરલ, રેપિડ ફાયર, વિઝ્યુઅલ અને બજ્ઝર રાઉન્ડ—આયોજિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ અને ગણિત પ્રત્યે રસ વિકસ્યો હતો.
