મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વાંચન અભિયાન

તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વાંચન અભિયાન — ફોટો 1

શાળા/કોલેજ : તક્ષશિલા વિદ્યાલય

તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ "મોબાઇલ છોડીએ, પુસ્તક અપનાવીએ " તેમજ " પુસ્તક મારું સર્વશ્રેષ્ઠ મિત્ર " ઉકતીને સિદ્ધ કરવાં પુસ્તકાલયનાં સભ્ય બન્યા હતા.