મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

PALAV SCOOLS

શાળા/કોલેજ : પાલવ સ્કૂલ્સ

પાલવ સ્કૂલ્સ રાજકોટ દ્વારા તેમની રાજકોટ સ્થિત બધી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી,પોઇચા, કુબેર ભંડારી, અતાપી વન્ડરલેન્ડ. વગેરે જેવી ફરવાલાયક અને માહિતીપ્રદ સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ અને આનંદ પાલવ સ્કૂલ્સના વિધાર્થીઓને મળ્યો જેનાથી વિધાર્થીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રવાસ દરમિયાન સ્કુલ મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ ધીરજ અને શિસ્તથી વિધાર્થીઓને માહિતી અને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.