કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
SVS લેવલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ 5માં પ્રથમ નંબરે પસંદગી
રિપોર્ટેડ બાય: ASHISH G BARIA, દ્વારકાપ્રકાશિત :

શાળા/કોલેજ : શ્રી માધ્યમિક શાળા બરડીયા
તાલુકા કક્ષાએ યોજાયેલ SVS કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 25-26માં તાલુકામાં વિભાગ 5માં પ્રથમ નંબરે પસંદગી પામતી શ્રી માધ્યમિક શાળા બરડીયા, દ્વારકા તાલુકાની છે. આ કૃતિમાં ભાગ લેનાર હર્ષિતા માણેક, શ્વેતા દેવમુરારી તથા માર્ગદર્શક શિક્ષક આશિષ બારીયાને ખૂબ-ખૂબ અભિનંદન
