કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શાળાકીય પ્રવૃતિઓ
રિપોર્ટેડ બાય: Josana joshi, Ahmedabadપ્રકાશિત :
શાળા/કોલેજ : MEGHDOOT VIDHYAVIHAR secondary higher secondary school, maninagar
બાળકોના વિકાસ માટે શાળા દ્વારા સહઅભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં કલામહોત્સવ માં અમારી શાળાના વિધાર્થીઓએ ભાગ લીધેલ અને ખૂબ સુંદર પ્રદર્શન કર્યું હતું.આ કાર્યક્રમ QDC કક્ષાએ યોજવામાં આવેલ હતો. જેમાં સંગીત વાદન - વાળા વિષ્ણુ - દ્વિતીય ક્રમાંક. સંગીત ગાયન - પુરોહિત નિશા - દ્વિતીય ક્રમાંક. ચિત્ર - પરમાર અશ્વિન - તૃતીય ક્રમાંક શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.
