કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
Science Fair
રિપોર્ટેડ બાય: Josanaben Joshi, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 3
શાળા/કોલેજ : MEGHDOOT VIDHYAVIHAR secondary higher secondary school, maninagar
MEGHDOOT VIDHYAVIHAR secondary & higher secondary school, maninagar સરસ્વતી વિધાલય, અમદાવાદ ખાતે Scince Fairનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળાના 2 વિધાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ સરસ પ્રદર્શન કર્યું હતું. તે બદલ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન.



