કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
માલિયાસણ ક્લસ્ટરની શાળાનો કલા ઉત્સવ
રિપોર્ટેડ બાય: પાઠક તુષાર કે, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : સરકારી પ્રાથમિક શાળા
માલિયાસણ ક્લસ્ટરની 10 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી પ્રથમ ક્રમે આવેલા ચિત્ર, કાવ્ય ગાન, સંગીત ગાયન, વાદન સ્પર્ધાના તેજસ્વી વિધાર્થીઓની પ્રતિભા ખીલવવા તરઘડિયા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.





