મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારની સિધ્ધી

શાળા/કોલેજ : GRAM DAXINAMURTI LOKSHALA MANAR

ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લાકક્ષાએ શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા, મણારની ઝળહળતી સિદ્ધિ 

કરાટે અને જુડો સ્પર્ધામાં લોકશાળા મણારના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી ભાવનગર જીલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે.

આ સ્પર્ધામાં લોકશાળા મણારએ એક ગોલ્ડ મેડલ સહિત કુલ 17 મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું.

🥇 પ્રથમ ક્રમ (Gold Medal Winner) 1. સોલંકી માનસિબેન – ધોરણ 9 (કરાટે)

🥈 દ્વિતીય ક્રમ (Silver Medal Winners) 1. મકવાણા દક્ષા – ધોરણ 11 (જુડો)

2. મકવાણા નેહા – ધોરણ 11 (કરાટે) 3. મકવાણા શિવાલી – ધોરણ 9 (જુડો)

4. સરવૈયા રૂપલ – ધોરણ 10 (જુડો ) 5 સોલંકી ભાર્ગવ (જુડો)

🥉 તૃતિય ક્રમ (Bronze Medal Winners) 1. દિહોરા માનસી 2. મકવાણા સેજલ 3. ચૌહાણ કિંજલ

4. સોલંકી ઋષિતા 5. જાંબુચા શ્રદ્ધા 6. સોલંકી બંસી 7. ભુવા લક્ષ્મણ 8. પરમાર મિતરાજ

9. જાંબુચા રુદ્રાક્ષ 10. જાંબુચા હરપાલ 11. સોલંકી જતીન [12] સોલંકી સોનલ 

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ આચાર્યશ્રી ડાહ્યાભાઈ ડાંગર, કોચ ભાવેશભાઈ જાંબુચા તથા કોચ સુનિલભાઈ ખાવડુનું માર્ગદર્શન અને નિષ્ઠાપૂર્ણ પ્રયત્ન પ્રશંસનીય છે.શાળા પરિવાર તેમજ ટ્રસ્ટીશ્રીએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના ઉજ્જવળ ભાવિની કામના કરી છે.