મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કુલ (મકરબા)માં NCC દિવસની ઊજવણી કરવામાં આવી

શાળા/કોલેજ : ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કુલ (મકરબા)

મકરબા ખાતે એન.સી.સી. દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોગ્ય લાયકાત ધરાવતા કેડેટ્સને પ્રમોશનલ રેન્ક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે તેમના શિસ્તબદ્ધ અને પ્રતિબદ્ધ સેવાભાવના પ્રતિકરૂપ છે. આ ઉજવણી દરમિયાન આર્મી ઓફિસર તથા આચાર્ય દીપક પુરકર એ કેડેટ્સને રેન્ક દ્વારા સન્માનિત કર્યા હતા અને તેમને દેશસેવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં કેડેટ્સના ઉત્સાહ અને દેશભક્તિ ભાવનાને સૌએ સરાહ્યા હતા.