મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

નોબલનગર ગુજરાતી શાળા નંબર - 3 માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

શાળા/કોલેજ : નોબલનગર ગુજરાતી શાળા નંબર -3

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત નોબલનગર ગુજરાતી શાળા નંબર -3માં ક્વિઝ, વક્તૃત્વ, ગાન, મસ્તી કી પાઠશાલા, વાર્તાકથન, ફોટોગ્રાફી, વેશભૂષા, પુસ્તક વાચન , પેનલ ડિસ્કશન, ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન વગેરે થઈને કુલ નવ સ્પર્ધાઓ યોજાઈ.