કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એ વન ઝેવિયર્સ સ્કૂલમાં ખેલ મહાકુંભનું આયોજન
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
ખેલ મહાકુંભ – 2025 A-One Xavier’s School, Narodaના Std. 4ની વિદ્યાર્થિની ધૃતિ ભરત દામા એ ટેક્વોન્ડો ડિસ્ટ્રિક્ટ અંડર-14 (22 થી 24 કિ.ગ્રા. કેટેગરી) માં *ગોલ્ડ મેડલ* મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ધૃતિએ પોતાની મહેનત, સમર્પણ અને લડાયક ભાવનાથી જિલ્લાસ્તર પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને હવે તે *સ્ટેટ લેવલ સ્પર્ધા માટે પસંદગી પામેલ છે.* શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રિન્સીપાલ અને શિક્ષકમંડળે ધૃતિને શુભેચ્છાઓ પાઠવી અને ભાવિ સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. A-One Xavier’s School પરિવાર ધૃતિની આ સિદ્ધિ પર ગૌરવ અનુભવે છે.
