મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ખેલ મહાકુંભ ખોખોમાં શેઠ ભીખાભાઇ હાઇસ્કૂલ ચેમ્પિયન

ખેલ મહાકુંભ ખોખોમાં શેઠ ભીખાભાઇ હાઇસ્કૂલ ચેમ્પિયન — ફોટો 1

શાળા/કોલેજ : શેઠ ભીખાભાઈ હાઇસ્કુલ

સાદરા વિદ્યાપીઠ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં શેઠ શ્રી ભીખાભાઈ હાઇસ્કુલ ઇસનપુર મોટા ખો ખો ના વિદ્યાર્થીઓની ટીમ શાળા વ્યાયામ શિક્ષક ભાવેશભાઈ ના માર્ગદર્શનથી તાલુકા કક્ષાએ વિજેતા બનેલ છે શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે