કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન
રિપોર્ટેડ બાય: manisha shukla, વિસલપુર અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા. વિસલપુર અમદાવાદ
શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા. વિસલપુર અમદાવાદ શાળાના બીજા સત્રની શરૂઆત ના પ્રથમ શનિવારે શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5 માં આનંદદાયી શનિવારની ઉજવણી કરવામાં આવેલ. જેમાં બાળકો શાળાએ આવતા થાય અને આનંદથી શિયાળાની ગુલાબી ઠંડીનો આનંદદાયી વાતાવરણ પ્રાપ્ત કરે તે માટે વાર્તા કથન ચિત્ર સામાન્ય જ્ઞાન પ્રશ્નોતરી એવા વિવિધ પ્રવૃત્તિઓનું શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.





