કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શ્રી મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલયના ઓ.એસ.શ્રી રાજેન્દ્ર ભટ્ટ નો નિવૃતિ સમારંભ યોજાયો
રિપોર્ટેડ બાય: Rajendra Bhatt, ભાવનગરપ્રકાશિત :

શાળા/કોલેજ : શ્રી મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલય
શ્રી મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય ના ઓ.એસ.શ્રી રાજેન્દ્ર એમ. ભટ્ટ ના નિવૃતિ સમારંભ માં ટ્રસ્ટના પ્રમુખ શ્રી આરુષિબેન ગણાત્રા મંત્રી શ્રી ધીરેનભાઈ વૈષ્ણવ ceo શ્રી જે.પી.મજમુદાર અને ચીફ એજયુ.ઓફિસર શ્રી નિમિતાબેન મહેતા આચાર્ય શ્રી મીનલબેન ઉપાધ્યાય વહીવટી સંઘના પ્રમુખ શ્રી પંકજભાઈ રાજ્યગુરુ તથા તમામ કર્મચારીઓ ની હાજરી માં સંપન્ન થયેલ.ટ્રસ્ટ દ્વારા સન્માન પત્ર તથા મેમેન્ટો આપવામાં આવેલ.શ્રી રાજેન્દ્ર ભટ્ટ ની 38 વર્ષની લાંબી સેવાને બિરદાવવામાં આવેલ.
