કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શાળામાં વંદે માતરમ્ રચના નિર્માણને 150 વર્ષની ઉજવણી
રિપોર્ટેડ બાય: મુન્શી પ્રેમચંદ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 265, SURATપ્રકાશિત :
ફોટો 1 / 2
શાળા/કોલેજ : મુન્શી પ્રેમચંદ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 265
7મી નવેમ્બર 1875 ના રોજ બંકિમચંદ્ર ચેટરજી દ્વારા લખાયેલ ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમ ની રચના ના નિર્માણ અને 150 વર્ષ પૂર્ણ થતા શુક્રવારે શાળામાં તેની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક વંદે માતરમ ગાન કરવામાં આવ્યું


