મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

રાજકોટ મધરહૂડ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં દિવાળીની બાળકોએ કરી ઉજવણી

શાળા/કોલેજ : Motherhood International Preschool

રાજકોટની મધરહૂડ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ રંગોલીની સાથે ફટાકડા ફોડીને આ તહેવાર ઉજવ્યો હતો.