કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
રાજકોટમાં સ્કૂલમાં વિદ્યાર્થીએ પ્રથમ રેન્ક મેળવતા સમ્માન કરાયું
રિપોર્ટેડ બાય: Aman Makwana, Amreli,Gujarat,Indiaપ્રકાશિત :

શાળા/કોલેજ : Inductive School-Rajkot
રાજકોટમાં આવેલી ઇન્ડક્ટિવ સ્કૂલમાં અમન મકવાણાએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીને સ્કૂલના આચાર્ય દ્વારા એવોર્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યો હતો.
