કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
વિદ્યાર્થિનીએ Health Is Wealth પર પ્રોજેક્ટ બનાવી સ્વાસ્થ્યની સમજણ આપી
રિપોર્ટેડ બાય: Shanaya Nikunj Patel, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 2
શાળા/કોલેજ : Mahraja Agrasen School
અમદાવાદની મહારાજા અગ્રસેન સ્કૂલની વિદ્યાર્થિનીએ Health Is Wealth પર એક પ્રોજેક્ટ બનાવીને પોતાના સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી તે સમજાવ્યું હતું.


