કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
આધારશીલા સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન, વિદ્યાર્થિનીએ સૂર્યમંડળ વિષય પર રિસર્ચ;ISS વિશે લોકોને માહિતી આપી
રિપોર્ટેડ બાય: Thakkar Sakshi Pareshbhai, Pushkar Bungalow, Nana Chiloda Ahemdabad-382330પ્રકાશિત :

શાળા/કોલેજ : Aadhar Shila
અમદાવાદાના નાના ચીલોડામાં આવેલી આધારશીલા સ્કૂલમાં વિજ્ઞાન મેળામાં સાક્ષી ઠક્કર નામની વિદ્યાર્થિનીએ સૂર્યમંડળ વિષય પર રિસર્ચ કર્યું હતું અને ISS વિશે લોકોને સમજણ આપી હતી.
