કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
જૂનાગઢની સોરથ પબ્લિક સ્કૂલમાં બાળ નરેન્દ્રએ લોકોનું ધ્યાન ખેચ્યું
રિપોર્ટેડ બાય: DEVAANSH JUTHANI, Junagadhપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : Sorath public school
જૂનાગઢમાં આવેલી સોરથ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થી બાળ નરેન્દ્ર બન્યો હતો. PM મોદી બનેલા એક વિદ્યાર્થીએ પોતાની વેશભૂષાથી લોકોનું ધ્યાન ખેચ્યું હતું.





