GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

આને કહેવાય નસીબ…માણસ પર વીજળી પડી તેમ છતાં પણ થયો આ રીતે બચાવ, જુઓ વીડિયો

ભગવાન જ્યારે નસીબની વહેંચણી કરી રહ્યા હતા ત્યારે રોમુલુસ મૈકનીલનું નામ સૌથી લાંબા લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હશે. એવું આપણે એટલા માટે કહીશું કારણ કે જે રીતે તેમનો જીવ બચ્યો હતો, તેમાં સૌથી વધારે સહયોગ તેમના નસીબનો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો અમેરિકાના સાઉથ કેરોલીનાનો છે. વીડિયોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. તેમાં એક યુવક દેખાઈ રહ્યો છે. જે છત્રી લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. ત્યારે વીજળી થાય છે. તો તે યુવકને અડકીને જતી રહે છે. યુવકના હાથમાં જે છત્રી છે તે નીચે પડી જાય છે.

જ્યારે આકાશમાંથી વીજળી પડે છે ત્યારે તે બચી જાય છે, જરા વિચાર કરી જુઓ કે વીજળી કોઈના ઉપર પડે તો શું થાય, અને સારી વાત તો એ છે કે વીજળી ખાલી યુવકને અડકીને જતી રહી વધારે ઈજા પણ થઈ નથી. આખી ઘટના સિક્યોરિટી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ.

આ વીડિયોને રોમુલુસ મેકનીલને જાતે ફેસબુક પ્રોફાઈલ પર શેર કર્યો છે. આકાશમાંથી જે વીજળી પડે છે તેને બહુ જ ખતરનાક માનવામાં આવે છે. અમેરિકાના ફલોરિડામાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે જ્યારે બીજી ટી-20 રમાઈ રહી હતી ત્યારે વીજળીના ખતરાના કારણે જ મેચને અધવચ્ચે રોકવામાં આવી હતી. તે સમયે બધાને નવાઈ પણ લાગી હતી. કે વરસાદ વગર બંને ટીમોને પેવેલિયન કેમ પાછી આવી ગઈ. જેમાં થોડા સમય પછી ખ્યાલ આવ્યો કે કેમ પાછા મોકલવામાં આવ્યા હતા.

Read Also

Related posts

ચોટીલામાં 12 બેડની હોસ્પિટલ સાથે પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો, ધોરણ 12 ભણેલી યુવતી કરતી હતી નર્સિંગનું કામ

Nilesh Jethva

ભારતમાં કોવિડ 19ની રસી માટેના પ્રયાસો, ઓક્ટોબર સુધીમાં મળી શકે પહેલી સફળતા

Harshad Patel

પ્રવાસી મજૂરો પાસેથી બસો કે ટ્રેનોનું ન લેવાય ભાડું : ભોજનની વ્યવસ્થા રાજ્ય સરકારો કરે, સુપ્રીમ બગડી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!