વિપક્ષની એકતામાં કોંગ્રેસ સૌથી મોટુ વિધ્ન હોવાનું આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે જણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદીને ફોન કરી શકે છે. પરંતુ અરવિંદ કેજરીવાલને ફોન નથી કરતા.
રાહુલ ગાંધીને અરવિંદ કેજરીવાલને ફોન કરતા શરમ આવે છે. સંજયસિંહે વધુમાં જણાવ્યુ કે, જીત મેળવવા માટે મતની માગણી કરવી પડતી હોય છે.
- ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક
- બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે
- US કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને થિયેટર પ્રોજેક્ટસ એલએલપીએ NMACCના ઉદ્ધાટન પૂર્વે યોજ્યું રિસેપ્શન, જિયો વર્લ્ડ સેન્ટરના ઈન્ટરનેશનલ સહયોગને વધાવ્યો
- મોટા સમાચાર / જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો ભારત પરત મોકલવાનો નિર્ણય
- આજે કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં, ગુજરાતમાં 381 કેસ નોંધાયા; વધુ 1 દર્દીનું મોત