GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કેબિનેટ બેઠકમાં અછતની સ્થિતિ પર કરાઈ ચર્ચા, સરકાર લઈ શકે છે આ નિર્ણય

રાજ્યમાં અપુરતા વરસાદને કારણે અછતની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આવનારા મહિનાઓમાં સ્થિતિ વધુ વિકટ થવાની છે. ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અછતની સ્થિતિને પહોંચી વળવા કેવું આયોજન કરવું તેની ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને પીવાના પાણી, સિંચાઈ માટે પાણી અને ઘાસચારાની સ્થિતિને પહોંચી વળવાનો સરકાર સામે પડકાર છે. એવામાં સરકાર પશુઓ માટે સાત કરોડ કિલો ઘાસ ખરીદવાની છે. આ માટે રાજ્યકક્ષાના પ્રધાન વાસણ આહિરની અધ્યક્ષતામાં એક ટીમ ગુરૂવારે પંજાબ જશે અને ત્યાંથી પરાળ ખરીદી અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની તજવીજ હાથ ધરશે.

Read Also 

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!