GSTV

BREAKING: મોદી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસના હિતમાં લેવાયો સૌથી મોટો નિર્ણય, 80 કરોડ લોકોને થશે સીધો ફાયદો

મોદી

Last Updated on June 23, 2021 by pratik shah

નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં આજે CRWC અને CWCના મર્જરને મંજૂરી મળી ગઈ છે. સાથે સાથે મફત ખાદ્યાન્ન યોજના અંતર્ગત ફાળવણી – નવેમ્બર સુધી યોજના ચાલુ રાખવા મંજૂરી પણ આપવામાં આવી છે. આ નિર્ણય પછી 80 કરોડ લોકોને ફાયદો થશે, તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની બીજી લહેર અંતર્ગત કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ અન્ન યોજના (PM Gareeb Kalyan Ann Yojana) અંતર્ગત રાશનકાર્ડ ધારક દિવાળી કોટા સુધી અને તે ઉપરાંત 5 કિલો મફત અનાજ મળી શકે છે.

શ્રમિકો

કેબિનેટનો નિર્ણય

આ નૂર પરિવહનને વધુ સારું બનાવશે. આ ઉપરાંત, ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરશે. તેનાથી સરકારને વાર્ષિક 5 કરોડ રૂપિયાની બચત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં Central Railside Warehouse Company અને Central Warehousing Corporationના મર્જરે મંજૂરી મળી ગઈ છે. તેનાથી નૂર પરિવહનને વધુ સારું બનશે. સાથે સાથે ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળશે, આ નિર્ણય પછી સરકારને વાર્ષિક 5 કરોડ રૂપિયાની બચત થશે.

કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM Gareeb Kalyan Ann Yojana) અંતર્ગત રાશનકાર્ડ ધારકોને દિવાળી સુધી ફ્રીમાં અનાજ આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. આ કોટા અંતર્ગત 5 કિલો ફ્રી મળશે, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં સરકારે ગત વર્ષે 90 હજાર કરોડથી પણ વધુ ખર્ચ કર્યો હતો. જો આ યોજનામાં છેલ્લા 3 મહિનામો ખર્ચ જોડવામાં આવે તો અંદાજીત દોઢ લાખ કરોડ રૂપિયા થઈ જશે. ગત વર્ષે દેશ વ્યાપી લોકડાઉન શરૂ થયાના થોડાક સમય બાદ જ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત થઈ હતી. આ યોજના અંતર્ગત દેશના અંદાજીત 81 કરોડ લોકોને એપ્રિલ, મે અને જૂનમાં મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

80 કરોડ લોકોને થશે ફાયદો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દિવાળી સુધી પ્રતિ સદસ્યને વધુમાં વધુ 5 કિલો ફ્રી અનાજ (ચોખા-ઘઉં) મળશે. એટલે કે રાશન કાર્ડના એક સદસ્ય પર દિવાળી સુધી કુલ 10 કિલો અનાજ હશે. આ પ્રતિ સદસ્ય 10 કિલો અનાજનું મૂલ્ય માત્ર 5 કિલોનું ચૂકવવું પડશે, અને અન્ય 5 કિલો ફ્રી મળશે, આ અંતર્ગત 4 સદસ્યોના નામ વાળા એક રાશન કાર્ડ પરદિવાળી સુધી મળવા વાળા અનાજના 20 કિલોનહીં પરંતુ થયું 40 કિલો.

જો કોઈ પરિવારના રાશન કાર્ડમાં 4 સભ્યો છે તો તેઓ તમામ સભ્યો 5 કિલો અનાજ (ચોખા-ઘઉં) મળે છે તો તે રાશન કાર્ડ પર એક મહિનામાં કુલ મળવા વાળું અનાજ 20 કિલો થાય, દિવાળી 2021 સુધી પ્રતિ સભ્યો વધુમાં વધુ 5 કિલો ફ્રી અનાજ (ચોખા-ઘઉં) મળશે

READ ALSO

Related posts

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah

વાતચીત / ભારત-ચીન સૈન્ય વચ્ચે 31મીએ મહત્વની બેઠક, તણાવનો અંત લાવવા મહત્વના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!