GSTV

અશોક ગહેલોતના નિવાસ સ્થાને મંત્રિમંડળની યોજાઈ બેઠક, કોંગ્રેસે બહુમતીને લઈને કર્યા આ દાવા

અશોક ગહેલોત

Last Updated on July 25, 2020 by Arohi

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેચતાણમાં આજે કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી અશોક ગહેલોતના નિવાસ સ્થાને વિધાનસભામાં બહુમત પરિક્ષણ અંગે મંત્રિમંડળની બેઠક યોજાઈ હતી. જેમા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ગહેલોત તેમની બહુમતી સાબિત કરવા માગે છે અને તેમની પાર્ટી પાસે પુરતા પ્રમામમમાં બહુમત છે.

સંવિધાનને અનુસાર કરશે કામ

સુરજેવાલ વિધાનસભામાં સત્ર બોલાવા માગે છે અને તે લોકોનું મોઢું બંધ કરવા માગે છે જે લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ પાસે બહુમત નથી. જોકે વિધાનસભા સત્ર બોલાવા મામલે રાજ્યપાલ કલરાજ મિશ્રએ એવુ કહ્યું કે તેઓ સંવિધાનને અનુસાર કામ કરશે.

રાજભવન સામે ધરણા

મહત્વનું છે કે વિધાનસભા સત્ર બોલાવાની માગ પર મુખ્યમંત્રી ગહેલોકના સમર્થકોએ શુક્રવારે રાજભવન સામે ધરણા આપ્યા હતા. જેથી રાજ્યપાલ કલરાજ મિશ્રએ આ મામલે અશોક ગહેલોતને પત્ર લખીને ઘણા સવાલ ઉઠાવ્યા હતા.

Read Also

Related posts

સુકન્યા સમૃદ્ધિ યોજના: જો આપ પણ દિકરી માટે ખોલાવા માગો છો ખાતુ તો આટલા ડોક્યુમેન્ટની પડશે જરૂર, જાણી લો આ નિયમ

Pravin Makwana

Tokyo Olympics 2020/ લેડી ગાગાની હમશકલને જોઈ યુઝર્સ થયા હેરાન, તમે પણ વિશ્વાસ નહિ કરશો

Damini Patel

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!