GSTV
Home » News » મોદી સરકારની મુસીબતમાં વધારો, તીન તલ્લાક બિલમાં હવે પોતાનો જ પક્ષ સાથ નથી આપી રહ્યો

મોદી સરકારની મુસીબતમાં વધારો, તીન તલ્લાક બિલમાં હવે પોતાનો જ પક્ષ સાથ નથી આપી રહ્યો

મોદી સરકાર સંસદમાં ત્રણ તલાક બિલને પાસ કરાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ કોંગ્રેસે ગુરૂવારે ત્રણ તલાક બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ બાદ જેડીયુ પણ બિલનો વિરોધ કરશે. કોંગ્રેસની માગ છે કે, ત્રણ તલાક બિલમાં કેટલાક સુધારા કરવાની જરૂરત છે. જેથી તેમા સુધારો કરવો વધારે જરૂરી છે.

કોંગ્રેસ બાદ જેડીયુએ જણાવ્યુ કે, ત્રણ તલાક બિલ મુદ્દે જેડીયુ રાજ્યસભામાં સરકારને સાથ નહીં આપે. જેડીયુ નેતા શ્યામ રાઝાકે કહ્યુ કે, અમારી પાર્ટી બિલના વિરોધમાં છે અને તેનો જોરશોરથી વિરોધ કરશે. આ પહેલા નીતિશ કુમાર પણ બિલનો જાહેરમાં વિરોધ કરી ચુક્યા છે. જે બાદ કોંગ્રેસ અને જેડીયુ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ ત્રણ તલાક બિલનો વિરોધ કરી રહી છે.

READ ALSO

Related posts

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

કાર ચાલકે કાબુ ગુમાવતા કપડા ધોતી ત્રણ મહિલાને મારી ટક્કર. કાર તળાવમાં ખાબકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!