GSTV

CAAનો મામલો હવે યુરોપિયન યુનિયનની સંસદ સુધી પહોંચ્યો, ગુરુવારે થશે મતદાન

સંશોધિત નાગરિકતા કાયદાને લઈ દેશભરમાં હંગામો મચ્યો છે. તો હવે આ મુદ્દો યુરોપિયન યુનિયનની સંસદ સુધી પહોંચ્યો છે. યુરોપીયન સંસદમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ થયો છે. યુરોપિયન યુનાઈટેડ લેફ્ટ, નોર્ડિક ગ્રીન લેફ્ટ સમૂહે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેના પર બુધવારે ચર્ચા થશે. અને ગુરુવારે મતદાન થશે. યુરોપિયન યુનાઈટેડ લેફ્ટ, નોર્ડિક ગ્રીન લેફ્ટ સમૂહે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

આ પ્રસ્તાવમાં ભારતને અપીલ કરાઈ છે કે સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે રચનાત્મક વાતચીત થાય. ભેદભાવપૂર્ણ સીએએ નિરસ્ત કરવાની તેમની માગ પર વિચાર કરવામાં આવે. પ્રસ્તાવમાં એમ પણ કહેવાયું છે કે સીએએ ભારતમાં નાગરિકતા નક્કી કરવાની પ્રક્રિયામાં ખતરનાક બદલાવ કરશે. આ નાગરિકતા વિહિન લોકોના સંબંધમાં મોટો સંકટ વિશ્વમાં ઉભો થઈ શકે છે. અને તે મોટી માનવ પીડાનું કારણ બની શકે છે.

READ ALSO

Related posts

કોરોના વેક્સીનને લઈને સીએમ રૂપાણીનું મોટુ નિવેદન, આ મહિનામાં આવી જશે રસી

Nilesh Jethva

ધૌલપુરમાં દેહવિક્રયના કાળા ધંધાનો પર્દાફાશ, પોલીસે સફળતાપૂર્વક મુક્ત કરાવી 21 બાળાઓ

pratik shah

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!