GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

પરીક્ષા કેન્દ્રની પસંદગીનો વિકલ્પ આપવા સુપ્રિમ કોર્ટની ટકોર, ICAI રહે ફ્લેક્સિબલ

સમગ્ર દેશમાં જીવલેણ કોરોનો વાયરસનો કહેર યથાવત છે. ત્યારે કોવિડ-19ના કારણે હાલની સ્થિતિ સ્થિર નહી હોવાથી 29 જુલાઇ 16 ઓગસ્ટના રોજ યોજાનારી સીએની ( ICAI) પરીક્ષામાં હાજર રહી ના શકનાર આશાસ્પદ ઉમેદવારોને ‘ઓપ્ટ-આઉટ’ માનવા જોઇએ એમ એમ સુપ્રીમ કોર્ટે આજે ઇન્સટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI)કહ્યું હતું. કોર્ટે એવું સુચન કર્યું હતું કે જો કોઇ વિદ્યાર્થી જે એપ્ટ આઉટ થયો ના હોય તો હાલની સ્થિતિનાં કારણે પરીક્ષામાં બેસી શકતો ન હોય તો જે લોકો ઓપ્ટ આઉટ થયા હતા તેવો જ લાભ એમને પણ આપવો જોઇએ.

પરીક્ષા કેન્દ્રની પસંદગીનો વિકલ્પ આપવા સુપ્રિમ કોર્ટની ટકોર

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે કોરોના મહામારીમાં પરીક્ષા યોજતી વખતે ICAIપણ લચકદાર બનવું જોઇએ અને વિદ્યાર્થીઓની ચિંતાને સમજવી જોઇએ. કોર્ટે એવું પણ સુચન કર્યું હતું કે નિર્ધારિત પરીક્ષા પહેલાંના છેલ્લા સપ્તાહ સુધી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર બદલવાનો વિકલ્પ આપવો જોઇએ.

ICAI CAની પરિક્ષા દરમ્યાન રહે ફ્લેક્સિબલ

જસ્ટિસ એ.એમ.ખાનવિલકરના નેતૃત્વ હેઠળની બેન્ચમાં સીએની પરીક્ષાની મે મહિનાની સાયકલમાં ઉમેદવારો વચ્ચે એક તરફી ભેદભાવનો આક્ષેપ કરી ‘ઓપ્ટ આઉટ’ના વિકલ્પને પડકારવામાં આવ્યો હતો. બેન્ચે અવલોકન કર્યું હતું કે હાલની પરિસ્થિતી સ્થિર નથી અને તે સતત બદલાતી રહે છે અને એટલા માટે જ ICAIએ ઓપ્ટ આઉટના મુદ્દે ફલેક્સિબલ રહેવું જોઇએ અને પરીક્ષાના કેન્દ્રને બદલવો જોઇએ.

READ ALSO

Related posts

વિશ્વમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત, પોઝીટિવ કેસોની સંખ્યા 1 કરોડ 32 લાખને પાર

pratik shah

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!