GSTV
Home » News » ભાજપે ગુજરાતમાં આ નેતાને એક જ જગ્યાએ ત્રીજી વખત રિપીટ કર્યા, લોકોમાં અઢળક રાજીપો

ભાજપે ગુજરાતમાં આ નેતાને એક જ જગ્યાએ ત્રીજી વખત રિપીટ કર્યા, લોકોમાં અઢળક રાજીપો

નવસારી લોકસભા બેઠક પર ભાજપે ત્રીજીવાર સી. આર. પાટીલ પર પસંદગી ઉતારી છે. જેથી સી.આર.પાટીલના સમર્થકોએ ફટકાડા ફોડીને પોતાની ખુશીઓ જાહેર કરી હતી. સાથે જ સી. આર. પાટીલને જંગી લીડથી જીતાડવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે નવસારી લોકસભાની 7 વિધાનસભાઓમાથી ચારમાં બહુમતી ધરાવતા કોળી સમાજે પણ આ વખતે કોળી સમાજના આગેવાનને ટિકિટ આપવાની માંગણી કરી હતી.

જેમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજી બાવળીયા સામે પણ ગાંડો ઘેલો પણ નવસારી બેઠકનો ઉમેદવાર કોળી હોય એવો સુર કાઢતા રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો.

READ ALSO

Related posts

બંગાળમાં BJPની એન્ટ્રીથી દીદી સફાળા જાગ્યા, TMC નેતાઓને કહ્યું તાત્કાલિક…

Riyaz Parmar

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી સત્તા વિહોણી, નહીં સુધરે તો બીજા દાયકા સુધી નહીં મળે સત્તા

Riyaz Parmar

સાંસદ બન્યા પહેલાં જ આ ક્રિકેટરે કહ્યું ભારતે પાક સાથે મેચ ન રમવી જોઈએ ભલે 2 પોઈન્ટ જાય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!