GSTV

બાઈટડાન્સે Facebook પર લગાવ્યો ચોરી અને નુકસાનનો પહોંચાડવાનો આરોપ, જાણા શું છે કારણ

facebook

છેલ્લા અઠવાડિયએ Facebook એ કોપીકેટ કહ્યા બાદ ચીનમાં સ્થિત ટિકટોકની મૂળ કંપની બાઈટડાન્સે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચોરી અને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે મીડિયા રીપોર્ટ પ્રમાણે, બાઈટડાન્સે Facebook વિશે કહ્યુ હતુ કે, આ બધા પ્રકારની જટિલ અને એકલ્પનીય કઠણાઈઓનો સામનો કરે છે.

ચોરી અને નુકસાનના આરોપોનો સામનો

બાયટડાન્સે આ નિવેદનને તેમની પોતાની ભાષામાં ચિની ન્યૂઝ એગ્રિગેટર એપ્લિકેશન જિનરી ટુટિયાઓ પર પોસ્ટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે, કંપની એક ઉંડી આંતરરાષ્ટ્રીય રાજનૈતિક વાતાવરણ, વિવિધ સંસ્કૃતિઓના સંઘર્ષ અને તેના હરીફો પાસેથી ચોરી અને નુકસાનના આરોપોનો સામનો કરી રહી છે. જોકે, Facebook એ હજુ સુધી આ આરોપો પર પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સહિત ટિકટોક પર દેશમાં બેન લગાવી દેવામાં આવ્યુ

છેલ્લા અઠવાડિયે ટિકટોકના CEO કેવિન મેયરે રીલ્સ નામની એક કોપીકેટ પ્રોડક્ટને લોન્ચ કરવા પર ફેસબુકની આલોચના કરી હતી. કારણ કે, રીલ્સ ટિકટોક દેવી જ એક એપ છે જેના ભારતમાં ટેસ્ટિંગ બાદ લોન્ચ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ઘણી ચીની એપ સહિત ટિકટોક પર દેશમાં બેન લગાવી દેવામાં આવ્યુ છે.

સ્પર્ધા આપણા બધાને વધુ સારી બનાવે છે

મેયરે પોતાના બ્લોગપોસ્ટમાં લખ્યું છે, ” ટિકટોક પર અમે સ્પર્ધાની પ્રશંસા કરીએ છીએ.” અમને લાગે છે કે નિષ્પક્ષ સ્પર્ધા આપણા બધાને વધુ સારી બનાવે છે. સ્પર્ધાત્મક ઉત્પાદનોને લોંચ કરવા માંગતા લોકો માટે અમે કહીએ તીએ કે, તે બિલકુલ આવું કરે. ફેસબુક પણ બીજી કોપીકેટ ઉત્પાદન રીલ્સને પોતાના જ એક કોપીકેટ લાસ્સો તરત વિફળ થઈ ગયા બાદ લોન્ચ કરી રહ્યુ છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ મોદી સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો ભારત બની જશે આત્મનિર્ભર, 24 સેક્ટરમાં સરકાર બદલી રહી છે નિયમો

Karan

કામના સમાચાર/ ગુજરાતના કૃષિમંત્રીએ વિપક્ષના વિરોધ વચ્ચે રાહતની ડેડલાઈન પણ કરી દીધી જાહેર, ખેડૂતોની સુધરી જશે દિવાળી

Nilesh Jethva

બાળકોનાં સારા ભવિષ્ય માટે આ 3 સરકારી યોજનાઓમાં કરો રોકાણ, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!