GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ગુજરાતની આ ચાર બેઠકો પર જ યોજાશે પેટા ચૂંટણી, અલ્પેશને હજુ પણ જોવી પડશે રાહ

ગુજરાતમાં 7માંથી 4 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડામાં પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

જે બેઠકો પર સાંસદ બન્યા તે બેઠકો પર હાલ પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. આ ચાર બેઠકો પર ધારાસભ્યો લોકસભાની ચૂંટણીમાં સાસંદ તરીકે ચૂંટાતાં વિધાનસભાની બેઠક ખાલી પડી હતી. જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોવાળી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી માટે હાલ ચૂંટણી પંચે કોઈ જાહેરાત કરી નથી.

દીવાળી પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. તો રાધનપુર, બાયડ અને મોરવાહડફમાં પેટાચૂંટણી હાલ નહીં યોજાય. ત્યારે હાલ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા વધુ રાહ જોવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

રૂપાણીની સુરતીઓને સીધી ધમકી, આ નિયમોનું પાલન કરો નહીં તો બંધ કરાવી દઈશ

Harshad Patel

ત્રણથી ચાર હજાર લોકોને રોજીરોટી પુરી પાડતો બગસરાનો આ ઉદ્યોગ મરણપથારીયે, સરકાર પાસે માગી મદદ

Nilesh Jethva

ગીર સોમનાથ : સતત બે કલાકથી વરસી રહેલા વરસાદથી આંબખોઈ નદીમાં આવ્યું ઘોડાપૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!