GSTV

નાણાં આપીને તમે ખોટી રીતે જોબ લેટર મેળવી શકશો પણ નોકરી નહીં, જાણો આ કિસ્સો

Last Updated on October 25, 2018 by

૧૫ સપ્ટેBમ્બરના રોજ ગૌણ સેવા મંડળમાં લેટર લઇને ૬ લોકો નોકરી મેળવવા ગયા હતા. જો કે આ જોબ લેટર બોગસ નીકળતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધાર સરોજબા રહેવર ભાગતા ફરતા હતા. ત્યારે ગત મોડી રાત્રે સેક્ટર ૭ પોલીસ સ્ટેશન દ્વારા તેમની ધરપકડ કરાઇ છે. જેને કોર્ટમાં રજૂ કરાતા તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ સમગ્ર મામલે સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બોગસ લેટર સાથે આવેલા 6 શખ્સોની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરાયા હતા. જ્યારે આ સમગ્ર કૌભાંડમાં ધર્મેન્દ્રસિંહ રાઠોડ નામના વચેટીયાની પણ ધરપકડ કરાઇ હતી. જ્યારે પંકજ ઠક્કર અને મુખ્ય સૂત્રધાર સરોજ રહેવર નાસતી ફરતી હતી. જેમાં સરોજની ધરપકડ થતા પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari
Do NOT follow this link or you will be banned from the site!