GSTV
Home » News » ટિકટોક પર માર્ક ઝુકરબર્ગનું છે સીક્રેટ એકાઉન્ટ, કારણ જાણી તમે પણ ચોંકી જશો

ટિકટોક પર માર્ક ઝુકરબર્ગનું છે સીક્રેટ એકાઉન્ટ, કારણ જાણી તમે પણ ચોંકી જશો

અત્યારના સમયે ટિકટોક અમેરિકાથી લઈ ભારતની સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુક માથાનો દુખાવો બનેલી છે. ટિકટોકથી ફેસબુકને ઘણા પડકાર મળી રહ્યા છે. જાણકારી મળી છે ટીકટોકના બિઝનેસ મોડલને સમજવા માટે માર્ક ઝુકરબર્ગે સીક્રેટ એકાઉન્ટ બનાવ્યું છે.

સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે ટીકટોક મોડલને તોડવા માટે લગભગ ફેસબુકના સહ-સંસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે ચીની શોર્ટ વીડિયો શેયરિંગ એપ ટીકટોક પર એક સીક્રેટ એકાઉન્ટ છે. એકાઉન્ટનું હજુ સુધી વેરિફિકેશન નથી થઈ રહ્યું, પરંતુ ‘એટ ધ રેટ ફિંકડ’ હેંડલનો ઉપયોગ કરનારા આ એકાઉન્ટ ઝુકરબર્ગના બાકી સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટની જેમ છે.

ટીકટોક પર એટ ધ રેટ ફિંકડ હેન્ડલ પરથી એક પણ પોસ્ટ નથી કરી, પરંતુ આ એકાઉન્ટના 4,055 ફોલોઅર્સ છે. એકાઉન્ટને અત્યારે એરિયાના ગ્રાન્ડ અને સેલેના ગોમેજ જેવી 61 હસ્તિયો ફોલો કરી રહી છે. જાણકારી મળી છે કે 2016માં ઝુકરબર્ગે કેલિફોર્નિયામાં ફેસબુકના મેનલો પાર્ક મુખ્યાલયમાં મ્યુઝિકલીના કોફાઉંડર એલેક્સ ઝૂને આમંત્રિત કર્યા હતા, પરંતુ બંનેની વચ્ચે વાતચીત સફળ ન થઈ શકી.

2017ના વર્ષમાં મ્યૂઝિકલીને ચાઈનાની દિગ્ગજ કંપની બાઈટ ડાન્સને 80 કરોડ ડોલરની કિંમત આપીને ખરીદી લીધી અને તેની ડોઉયિન વીડિયો એપની સાથે મળીને તેનું ટીકટોકનું નામ આપ્યું હતું. અત્યારે વૈશ્વિક રીતે ટીકટોકના 80 કરોડ યુઝર્સ છે, જેમાંથી 20 કરોડ માત્ર ભારતમાં જ છે.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!