GSTV

સેકન્ડ હેન્ડ Hyundai i10 ખરીદો અલ્ટોની કિંમતમાં, તેનાં કરતાં પણ વધારે સસ્તામાં ઓફર માટે વાંચો આ

કોરોના રોગચાળાને કારણે, મોટાભાગના લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, ખાનગી વાહનોની ખરીદીનો ગ્રાફ ઝડપથી વધી ગયો છે. પરંતુ બધા લોકો પાસે નવા વાહનો ખરીદવાનું બજેટ હોતું નથી. આવી સ્થિતિમાં ગ્રાહકો તેમના બજેટ પ્રમાણે સેકન્ડ હેન્ડ બાઇક અને કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તમે તમારા બજેટ પ્રમાણે droom.inપરના સોદાને અંતિમ સ્વરૂપ આપી શકો છો. અહીં તમને મારુતિ અલ્ટોના ભાવમાં Hyundai10 જેવી કાર ખરીદવાની તક મળશે. જે ફક્ત 19 હજાર કિ.મી. ચાલેલી છે, આ સિવાય તમે અહીં લક્ઝરી કાર પણ ખરીદી શકો છો.

કાર પર ઓફર્સ

Droom.in પર તમે ફક્ત 6 લાખ 25 હજાર રૂપિયામાં હોન્ડા Jazz કાર ખરીદી શકો છો, જે ફક્ત 12 હજાર કિલોમીટર ફરેલી છે. આ સિવાય તમે લોકપ્રિય સેડાન કારમાં હ્યુન્ડાઇ વર્નાને ફક્ત 2 લાખ 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો, આ કાર એક લાખ 68 હજાર કિલોમીટર ફરેલી છે. તો, તમે અહીં માત્ર 4 લાખ 24 હજાર રૂપિયામાં મારુતિ સુઝુકી સેલેરિયો સીએનજી વેરિએન્ટ્સ ખરીદી શકો છો. આ કાર ફક્ત 30 હજાર કિલોમીટર જ ફરેલી છે.

લગ્ઝરી કાર પર ઓફર્સ

આ વેબસાઇટ પર તમે લક્ઝરી કાર પણ ખરીદી શકો છો. જેમ કે, તમને BMW5Seriesની કાર અહીં 10 લાખ 50 હજાર રૂપિયામાં મળશે. આ કાર 69 હજાર કિલોમીટર ફરેલી છે. આ સિવાય તમે હોન્ડા સિટી પેટ્રોલ વેરિએન્ટ 5 લાખ 60 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

બાઈક પર ઓફર્સ

droom.in પર તમે બજાજ પલ્સર 220 સીસી 2016નું મોડલ 62 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. આ સિવાય તમે અહીં ટીવીએસ અપાચે બાઇક 76 હજાર 830 રૂપિયામાં ખરીદી શકો છો. આ બાઇક 15 હજાર 537 કિલોમીટર ફરેલી છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!