GSTV

અડધી કિંમતે તમારી થઇ જશે Royal Enfieldની ધાકડ બાઇક, એક ક્લિકે જાણો શું છે ઑફર

દેશમાં રૉયલ એનફીલ્ડની બાઇક્સનો ક્રેઝ હજુ પણ એટલો જ છે. ભારે-ભરખમ બાઇક અને તેનાથી પણ ભારે તેનો અવાજ જે સૌકોઇને તેના ફેન બનાવી દે છે. ગત કેટલાંક વર્ષોથી રૉયલ એન્ફીલ્ડની બાઇક્સના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. જે લોકો નવી બાઇક ખરીદી નથી શકતાં તે પોતાનો શોખ પૂરો કરવા માટે સેકેન્ડ હેન્ડ રૉયલ એનફીલ્ડ ખરીદવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે આશરે અડધી કિંમતે તમને સારી બાઇક મળી જાય છે.

Droom પર એક સિલ્વર કલરની Royal Enfield Classic 350cc વેચાઇ રહી છે. મોડલ 2011નું છે. બાઇકના ઓનર ફર્સ્ટ છે. આ બાઇક કુલ 60,138 કિમી ચાલી છે. તેની સેલિંગ પ્રાઇસ 64,000 રૂપિયા છે. બાઇકની કંડીશન સારી છે. તમે ઇચ્છો તો વેચનાર સાથે પણ સંપર્ક સાધી શકો છો. આ મેલ ગુરુગ્રામ બેઝ્ડ છે.

Droom પર 2005 મોડેલની Royal Enfield Thunderbird 350ccની સેલિંગ પ્રાઇસ 49,000 રૂપિયા છે. બાઇકની કંડીશન ઘણી સારી છે. આ બાઇક કુલ 25000 કિમી ચાલી છે. બાઇકના ઓનર ફર્સ્ટ છે. આ મોડલ ચેન્નઇ બેઝ્ડ છે.

Royal Enfield

સેકેન્ડ હેન્ડ બાઇક ખરીદતી વખતે સૌથી પહેલાં બાઇકની સમગ્ર હિસ્ટ્રી ચેક કરી લો. બાઇક સાથે સંબંધિત તમામ દસ્તાવેજ ચેક કરો, પેમેન્ટ કેશમાં નહી ચેકથી કરો. તમે તમારી સાથે કોઇ સારા મિકેનિકને પણ લઇ જઇ શકો છો. ભાવતાલ જરૂર કરો. સમગ્ર ડીલના પેપર્સ બનાવો અને તેના પર હસ્તાક્ષર પણ કરાવો જેથી ભવિષ્યમાં કોઇ મુશ્કેલી ન આવે.

Read Also

Related posts

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!