GSTV
Gujarat Government Advertisement

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Last Updated on October 27, 2020 by

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર ફોરમાલિટી માટે હોય તેવું જ લાગી રહ્યું છે કેમકે ખેડૂતોને સરકારને ટેકાના ભાવે મગફળી વેચવામાં બહુ રસ હોય તેવું દેખાય રહ્યું નથી. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે કુલ 16 હજાર 583 ખેડૂતોએ મેસેજ કર્યા હતા. જેમાંથી 7996 પૈકી માત્ર 491 ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા હતા.

આ પરિસ્થિતી સર્જાવા પાછળનું કારણ છે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના જે ભાવો મળી રહ્યા છે તેના કરતા ખાનગી વેપારીઓ વધુ ભાવ આપે છે. જેથી ખેડૂતોને કોઇપણ માથાકૂટ વિના તેમની મગફળીના ઉંચા ભાવો મળી રહ્યા છે અને પેમેન્ટ પણ ઝડપથી મળી રહ્યું હોવાથી ખેડૂતો પોતાની ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે ખાનગી વેપારીઓને ઝડપભેર મગફળી વેચીને ઉંચા ભાવો મેળવી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ NCBએ કરી ધરપકડ, ચરસ કેસના તાર અંડરવર્લ્ડ સુધી જોડાયા

Zainul Ansari

પીએનબીને હજારો કરોડનો ચૂનો લગાવનાર ભાગેડુ નીરવ મોદીને બ્રિટનની અદાલતે આપ્યો ઝટકો, ભારત પ્રત્યાર્પણ રોકવાનું આવેદન ફગાવી દીધું

Harshad Patel

જામનગર/ ચકચારી પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે DGPને પત્ર લખી માંગ્યો રિપોર્ટ,જાતીય સતામણી મામલે બે લોકોના નામે સામે આવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!