GSTV
Gujarat Government Advertisement

અડધી કિંમતે ઘરે લઇ જાઓ Honda Activa થી લઇને TVS Jupiter જેવા સ્કૂટર્સ, એક ક્લિકે જાણો શું છે ઑફર

Last Updated on June 3, 2019 by Bansari

જો તમે એક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યાં હોય પરંતુ નવુ સ્કૂટર ખરીદવાનું તમારુ બજેટ નથી તો અમે અહીં તમને સેકેન્ડ હેંડ સ્કૂટર વિશે જણાવી રહ્યાં છીએ. Droom વેબસાઇટ પર કાર અને બાઇક ઉપરાંત તમને સેકેન્ડ હેંડ સ્કૂટર્સ પણ સરળતાથી મળી જશે. ચાલો જાણીએ કે આ વેબસાઇટ પર તમને કઇ ખાસ ઑફર્સ મળી રહી છે.

અડધી કિંમતે સ્કૂટર

Droom પર સેકેન્ડ હેન્ડ સ્કૂટર્સની લાંબી લિસ્ટ છે. તમને અહીં અનેક ઓપ્શન્સ મળી જશે, જેમ કે 2013 મોડેલનું હીરો પ્લેઝર તમને ફક્ત 21,450 રૂપિયામાં મળી જશે. આ સ્કૂટર 15 હજાર કિલોમીટર ચાલ્યુ છે. આ ઉપરાંત હોન્ડા એક્ટિવાનું 2013નું મોડેલ તમને 22,425 રૂપિયામાં મળી રહ્યું છે. હોન્ડાનું Eterno જો 2006નું મોડેલ છે તે તમને 11700 રૂપિયામાં મળી જશે. આ ઉપરાંત 2016નું TVS જ્યુપિટર મોડેલ તમને 31500 રૂપિયામાં મળી જશે. આવા જ અનેક ઓપ્શન્સ તમને વેબસાઇટ પર મળી જશે.

ઑફર્સની સાથે સાવચેતી

અહીં તમને RC ટ્રાન્સફરની મુશ્કેલી પણ નહી આવે. સાથે જ EMIની સુવિધા Droom પર મળી જશે. સાથે જ અન્ય ઑફર્સની જાણકારી પણ વેબસાઇટ પર આપવામાં આવી છે. જણાવી દઇએ કે કોઇપણ ડીલ ફાઇનલ કરતાં પહેલાં તે વાતનો ખ્યાલ રાખો કે તમે જે મોડેલ પસંદ કરી રહ્યાં છો તેને યોગ્ય રીતે ચકાસી લો તે બાદ જ તેની પેમેન્ટ કરો. જણાવી દઇએ કે આ સેકેન્ડ હેન્ડ સ્કૂટર્સ વિશે આપવામાં  આવેલી માહિતી Droom વેબસાઇટના આધારે આપવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન: નેતાજીનો નવો કીમિયો, વેક્સિન લો અને મેળવો 51 હજારનું ઇનામ જીતવાની તક

Pritesh Mehta

એક Aadhaar Card કેટલા સિમકાર્ડ ખરીદી શકાય છે? જાણો તમારા આધાર પર કેટલા નંબર છે લિંક

pratik shah

આ આલિશાન ઘરોમાં રહે છે માર્ક ઝુકરબર્ગ, 1,400 એકર જમીન અને 10 આલિશાન ઘરોના છે માલિક

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!