GSTV
Home » News » અહીં બાઇકની કિંમતે ખરીદો AC વાળી કાર, ફરી નહી મળે આવી ધાંસૂ ઑફર

અહીં બાઇકની કિંમતે ખરીદો AC વાળી કાર, ફરી નહી મળે આવી ધાંસૂ ઑફર

દેશભરમાં ગરમીનો પારો સતત ઉંચો જઇ રહ્યો છે. તેવામાં આ ધોમધખતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. જે લોકો પાસે કાર છે તે AC ઑન કરીને બહાર નીકળી શકે છે પરંતુ ટુ-વ્હીલર વાળા લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ અહીં અમે તમને એવી જાણકારી આપવા જઇ રહ્યાં છે જે તમારી આ મુશ્કેલીનો અંત લાવી શકે છે. જો તમારુ બજેટ નવી કાર ખરીદવાનું નથી તો તમે સેકેન્ડ હેન્ડ કાર ખરીદી શકો છો. તમે સારી સેકેન્ડ હેન્ડ કાર માટે કોઇ જાણકારનો સંપર્ક સાધી શકો છો અથવા તો Ture Value, મહિન્દ્ર ફર્સ્ટ Choice અથવા Droomનો સંપર્ક સાધી શકો છો. ચાલો એક નજર કરીએ ઓછી બજેટની કાર પર…..

મોડેલ- મારૂતિ સુઝુકી Alto 800 LX 2017

કેટલા કિમી ચાલી છે?- 1 લાખ કિમી

કિંમત- 2 લાખ રૂપિયા

ફર્સ્ટ ઓનર- કલકત્તા

કલર-સફેદ

ક્યાંથી ખરીદશો-Droom

મોડેલ- Hyundai i10 Magna 1.2 AT, 2013

કેટલા કિમી ચાલી છે?- 45 હજાર કિમી

કિંમત- 2 લાખ રૂપિયા

ફર્સ્ટ ઓનર- દિલ્હી

કલર-સિલ્વર

ક્યાંથી ખરીદશો-Droom

મોડેલ- મારુતિ સુઝુકી Swift ZXi 2007

કેટલા કિમી ચાલી છે?- 32 હજાર કિમી

કિંમત- 1.51 લાખ રૂપિયા

ફર્સ્ટ ઓનર- કલકત્તા

કલર-સફેદ

ક્યાંથી ખરીદશો-Droom

મોડેલ- મારુતિ સુઝુકી Alto LX 2005

કેટલા કિમી ચાલી છે?- 32 હજાર કિમી

કિંમત- 66 હજાર રૂપિયા

સેકેન્ડ ઓનર- દિલ્હી

કલર-મરૂન

ક્યાંથી ખરીદશો-Droom

મોડેલ- હ્યુન્ડાઇ Santo Xing XL

કેટલા કિમી ચાલી છે?- 66 હજાર કિમી

કિંમત- 1.25 લાખ રૂપિયા

સેકેન્ડ ઓનર-

કલર-સફેદ

ક્યાંથી ખરીદશો-મહિન્દ્રા First Choice

મોડેલ- Chevrolet Beat 2013

કેટલા કિમી ચાલી છે?- 70 હજાર કિમી

કિંમત- 1.90 લાખ રૂપિયા

ફર્સ્ટ ઓનર-

કલર-ગ્રે

ક્યાંથી ખરીદશો-મહિન્દ્રા First Choice

મોડેલ- Maruti 800 STD, 2006

કેટલા કિમી ચાલી છે?- 70 હજાર કિમી

કિંમત- 58 હજાર રૂપિયા

ફર્સ્ટ ઓનર-

કલર-સફેદ

ક્યાંથી ખરીદશો- મારૂતિ ટુ વેલ્યૂ

મોડેલ- Maruti swift, 2010

કેટલા કિમી ચાલી છે?- 85 હજાર કિમી

કિંમત- 2.05  લાખ રૂપિયા

ફર્સ્ટ ઓનર-

કલર-રેડ

ક્યાંથી ખરીદશો- મારૂતિ ટુ વેલ્યૂ

મોડેલ- Maruti Alto STD, 2010

કેટલા કિમી ચાલી છે?- 1,14,069 કિમી

કિંમત- 95 હજાર રૂપિયા

ફર્સ્ટ ઓનર-

કલર-સિલ્વર

ક્યાંથી ખરીદશો- મારૂતિ ટુ વેલ્યૂ

Read Also

Related posts

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!