GSTV

PM Modi US Visit : યુએસ પ્રવાસ પર 65 કલાકમાં 20 બેઠકો: ઘણું વ્યસ્ત રહ્યું પીએમ મોદીનું શિડ્યુલ

Last Updated on September 26, 2021 by Vishvesh Dave

65 કલાકની અમેરિકાની યાત્રા દરમિયાન પીએમ મોદીએ 20 બેઠકોમાં ભાગ લીધો હતો અને ફ્લાઈટમાં જતી અને આવતી વખતે બીજી ચાર બેઠકો યોજી હતી.આમ પીએમ મોદીએ 65 કલાકમાં કુલ 24 બેઠકોમાં ભાગ લીધો હતો.

પીએમ મોદીએ અમેરિકા જતી વખતે ફ્લાઈટમાં સરકારી ફાઈલો ક્લીયર કરી હતી.સૂત્રોનુ કહેવુ છે કે, અમેરિકા જતી વખતે પીએમ મોદીએ ફ્લાીટમાં બે બેઠકો યોજી હતી.એ પછી તેઓ વોશિંગ્ટનની જે હોટલમાં  ઉતર્યા હાત ત્યાં તેમણે ત્રણ બેઠકો યોજી હતી.અમેરિકાની પાંચ કંપનીના પાંચ સીઈઓ સાથે તેમણે અલગ અલગ બેઠકો યોજી હતી.ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન તેમજ જાપાનના વડાપ્રધાન, અમેરિકાના રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ સાથે પણ તેમની અલગ અલગ બેઠકો યોજાઈ હતી.એ પછી પીએમ મોદીએ પોતાની ટીમ સાથે ત્રણ આંતરિક મિટિંગ કરી હતી.

પીએમ મોદીએ અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યાં સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો.પીએમ મોદી આજે અમેરિકાથી પાછા ફર્યા છે અને એ પછી પણ તેમનો વ્યસ્ત કાર્યક્રમ છે.

ALSO READ

Related posts

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave

સાતમો પગારપંચ / નાણાકીય મંત્રાલયે આપી સરકારી કર્મચારીઓને તહેવારની ભેંટ, મોંઘવારી ભથ્થામા આપ્યો વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!