Archive

Category: Business

દરેક રાજ્યોમાં એક જ ફોર્મેટમાં કરવામાં આવશે લાયસન્સ, તમારે શું કરવાનું? અહીં જાણો

સામાન્ય માણસના જીવનને ‘પેપરલેસ’ બનાવવાની કવાયત હેઠળ સરકારે નક્કી કર્યું છે કે સમગ્ર દેશમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) કાગળ પર જાહેર નહીં કરવામાં આવે. સરકારે નક્કી કર્યું છે કે આ બંને દસ્તાવેજો હવે સમગ્ર દેશમાં એક…

Women’s Day 2019: ટ્રેનમાં મહિલાઓને મળે છે આ ખાસ અધિકાર, તમે પણ જાણી લો

જ્યારે તમે ભારતીય રેલવેમાં મુસાફરી કરો ત્યારે તમને એક ટિકિટ ખરીદ્યા બાદ ફક્ત મુસાફરી કરવાનો અધિકાર નથી મળતો. તમને ટિકિટની સાથે અનેક એવા અધિકાર મળે છે જે તમને યાત્રા દરમિયાન આવતી મુશ્કેલીઓનુ સમાધાન કરી શકે છે. આ જ કડીમાં મહિલાઓ…

અનામત મુદ્દે લેવાયા મહત્વનાં નિર્ણયો, વટહુકમ મંજુર કરીને સરકારે આટલા નવા પ્રોજેક્ટની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની કેબિનેટની બેઠકમાં ૧૩-પાઈંટ સિસ્ટમની જગ્યાએ ર૦૦ પાઈંટ સિસ્ટમનો સમાવેશ કરતા વટહુકમને મંજુરી આવી છે. કેન્દ્રની યુનિવર્સિટીમાં જૂની સિસ્ટમ અનુસાર આરક્ષણ આપવાને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં પ૦ નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવા માટે પણ કેબિનેટે…

અનિલ અંબાણીના આ પ્લાનથી 60 ટકા સુધી ઓછુ થશે રીલાયન્સ કેપિટલનું દેવુ

અનિલ અંબાણી(Anil Ambani)ની માલિકીવાળી કંપની રીલાયન્સ કેપિટલે (reliance capital) ગુરૂવારે દાવો કર્યો છે કે તેઓ આગામી ત્રણથી ચાર મહિનામાં કુલ દેવુ 50 થી 60 ટકા ઘટાડી દેશે. કંપનીએ કહ્યું કે આ ચૂકવણી રીલાયન્સ નિપૉન લાઈફ એસેટ મેનેજમેન્ટ અને રીલાયન્સ જનરલ…

જલ્દી તમારા હાથમાં હશે 20 રૂપિયાનો સિક્કો, જાણો શું છે ખાસિયત

સરકારે 20 રૂપિયાનો સિક્કો () જારી કરવાની ઘોષણા કરી છે, જે 12 કિનાર વાળા બહુભુજ આકાર વાળો હશે. તેનો બહારી વ્યાસ 27 મીલીમિટર હશે અને વજન 8.54 ગ્રામ હશે. નાણા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ અંગેની જાણકારી આપવામાં…

ધમાકેદાર ઑફર : માત્ર 153 રૂપિયામાં અનલિમિટેડ ચેનલ્સ, નહી આપવો કોઇ એક્સ્ટ્રા ચાર્જ

ટીવી ચેનલ ઓપરેટર્સની વધતી માથાકુટ વચ્ચે ડીશ ટીવીએ એલાન કર્યુ છે કે તે નલિમિટેડ FTA એટલે કે ફ્રી ટુ એર ચેનલ્સ બેઝ પેક સાથે આપશે.  કંપનીએ કહ્યું છે કે આ ચેનલો માટે કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. તાજેતરમાં ટેલિકૉમ…

80 ટકા લોકો સર્જિકલ સ્ટ્રાઈક બાદ મોદી સરકારથી ખુશ, સર્વેમાં થયો ખુલાસો

મોદી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે અને તેના પર લોકલ સર્કલ્સે એક ઑનલાઈન સર્વે કર્યો છે. જેમાં મોદી સરકારના કામકાજ અંગે લોકો પાસેથી મંતવ્યો માંગવામાં આવ્યા છે. સર્વે મુજબ, 75 ટકા લોકોની આશા પર મોદી સરકાર યોગ્ય ઉતરી છે…

ઘરમાં રાખવા કરતાં SBIમાં રાખો સોનાના ઘરેણાં : આ છે આકર્ષક ઓફર, વ્યાજ સહિત છે ઘણા ફાયદા

તમારી પાસે જો સોનાના ઘરેણાં છે અથવા સોનાના સિક્કા છે તો તમે તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ (R-GDS) હેઠળ જમા કરીને વ્યાજની સાથે સાથે ઘણા ફાયદા ઉઠાવી શકો છો. એસબીઆઈ તમારી જવેલરી અથવા સોનાની શુદ્ધતાના આધાર…

કરમુક્ત ગ્રેચ્યુઇટીની મર્યાદામાં મોદી સરકારે કર્યો વધારો, આ લાખો નોકરિયાતોને થશે ફાયદો

નાણાં મંત્રી અરુણ જેટલીએ મંગળવારે જણાવ્યું હતું કે, કર મુક્ત ગ્રેચ્યુઇટી મર્યાદા() 20 લાખ રૂપિયા કરવાના નિર્ણયથી જાહેર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે, વચગાળાના બજેટમાં, સરકારે 5 વર્ષ પછી નોકરી છોડ્યા પછી મહત્તમ રૂ. 10 લાખની…

ઝડપી લો તક : માત્ર 899 રૂપિયામાં કરો હવાઇ યાત્રા, આ એરલાઇન લાવી હોલી સેલ ઑફર

લો કોસ્ટ એરલાઇન્સ ઈન્ડિગો એરલાઈન્સે (Indigo Airline) હોળીના પ્રસંગે તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રુટ્સ પર ત્રણ દિવસ માટે એક ખાસ સેલની જાહેરાત કરી છે. આ યોજનામાં 5 વર્ષથી 7 માર્ચ 2019 વચ્ચે સસ્તા દરે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વિમાન પ્લેનમાં ટિકિટ…

રેલવે આપી રહ્યું છે 5 ટકાનું બોનસ, આ રીતે ફાયદો ઉઠાવો

Railway એ વગર આરક્ષણવાળી ટીકિટ બુક કરવા પર તમે 5 ટકાનું Bonus મેળવી શકો છો. ભારતીય રેલવેએ ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે. જે હેઠળ મોબાઈલ ફોન દ્વારા અનરીઝર્વ્ડ ટીકિટ ખરીદવાથી બોનસ મળે છે. 5 ટકાનુ બોનસ અને…

હવે બેન્ક ઓફ બરોડાની લોન સસ્તી, વ્યાજદરમાં કર્યો ઘટાડો

બેન્ક ઓફ બરોડાએ પણ વ્યાજદોરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેન્ક સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કરાશે. ઘટેલા વ્યાજદરનો નિર્ણય આગામી સાત માર્ચથી અમલી બનશે. ત્યારબાદ બેન્ક હોમ લોન, ઓટોલોન અને પર્સનલ લોન સસ્તી થશે. આજે બેન્ક…

આઈટીસીએ સિગરેટના ભાવ વધાર્યા, શેરોમાં જોવા મળી તેજી

સિગરેટ બનાવનારી કંપની આઈટીસીએ 3 Cigarette બ્રાન્ડના ભાવ વધાર્યા છે. ત્યારબાદ કંપનીના શેરમાં 1.5 ટકાનો વધારો થયો અને આ 287 રૂપિયા પર પહોંચ્યો. કંપનીએ સિગરેટના ભાવમાં 7 થી 14.5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ITCએ બ્રિસ્ટલ, ફ્લેક એક્સેલ અને કેપ્સટન…

મોદી રાજમાં બેરોજગારી ઉચ્ચતમ સ્તરે, તૂટ્યો અઢી વર્ષનો રેકોર્ડ

ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં બેરોજગારીનો દર વધીને બે વર્ષના શિખર પર પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) તરફથી જાહેર આંકડાઓ મુજબ, ફેબ્રુઆરી 2019માં બેરોજગારી દર 7.2 ટકા પહોંચી ગયો. તે સપ્ટેમ્બર 2016 બાદથી સૌથો વધુ છે. ગયા વર્ષે…

ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીએ શરૂ કરી આ યોજના, 10 કરોડ લોકોને મળશે લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (5 માર્ચે) અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન યોજનાની શરૂઆત કરી દીધી છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (પીએમએસવાઈએમ) યોજનાની ઔપચારીક શરૂઆત અદમવાદથી કરી છે. 1 ફેબ્રુઆરીએ વચગાળાના બજેટ રજૂ કરતી વખતે નાણાંપ્રધાન પીયૂષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના મજૂરો…

GSP હેઠળ અમેરિકાએ ભારતને ફટકો આપવાની કોશિશ કરી પણ અર્થશાસ્ત્રીઓ કહે છે આવું

અમેરિકા દ્વારા GSP પ્રોગ્રામ અંતર્ગત ભારતને મળનારી છૂટછાટો બંધ થયા બાદ ભારતને નિશ્ચિતપણે આર્થિક ફટકો પડશે. કેમકે GSP અંતર્ગત કેમિકલ્સ અને એન્જિનિયરીંગ જેવા સેક્ટરની અંદાજે 1900 ભારતીય પ્રોડક્ટસને અમેરિકન માર્કેટમાં ડ્યુટી ફ્રીનો લાભ મળતો હતો. ત્યારે અમેરિકાના આ નિર્ણયની ભારત…

આવતા અઠવાડિયાથી વધી શકે છે ઑટો-ટેક્સીનુ ભાડૂં, આટલા રૂપિયા આપવા પડશે

આમ આદમી પાર્ટી દિલ્હીના લોકોને ઝાટકો આપવાની તૈયારી કરી રહ્યાં છે. દિલ્હી સરકાર આવતા અઠવાડિયાથી ઑટો અને કાળી-પીળી ટેક્સીના ભાડામાં વધારો કરી શકે છે. જેને લઇને દિલ્હી પરીવહન વિભાગે દિલ્હી સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. જો આવુ થાય તો દિલ્હીમાં જૂન…

શેર માર્કેટમાં ઉતાર-ચઢાવ યથાવત, સેન્સેક્સ 36,140ના સ્તર પર

દેશના શેર બજારના પ્રારંભિક વેપારમાં મંગળવારે ઘટાડાનું વલણ જોવા મળ્યું. સેન્સેક્સ સવારે 77.26 પોઈન્ટની મજબૂતી સાથે 36,141.07 પર જ્યારે નિફ્ટી 1.35 પોઈન્ટની મામૂલી વધારા સાથે 10,864.85 પર ખુલ્યો. પરંતુ વ્યાપારના પ્રારંભિક કલાકમાં સેન્સેક્સ 60 પોઈન્ટ સુધી તૂટી ગયો. તો નિફ્ટી…

અમેરિકા ભારતને મોટો ઝાટકો આપવાની તૈયારીમાં, ટ્રમ્પે કરી આ જાહેરાત

અમેરિકાએ ભારતને મોટો ઝાટકો આપવા માટે તૈયારી કરી છે. મળતી માહિતી મુજબ ભારતનું નામ જીએસપી પ્રોગ્રામની યાદીમાંથી બહાર કાઢવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. અમેરિકાનું માનવુ છે કે, ભારત અત્યાર સુધી જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ રેફરેંસ પ્રોગ્રામનો છેલ્લા ઘણાં…

આધારના નિયમોમાં થયો મોટો બદલાવ, આધારધારકોને મળી આ મોટી રાહત

હાલના સમયમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ચુક્યું છે. અનેક જરૂરી સુવિધાઓ માટે કમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે પરંતુ તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો બેન્ક એકાઉન્ટ ખોલાવવા અથવા સિમ કાર્ડ લેવામાં તકલીફ થાય છે. પરંતુ…

ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, 31 માર્ચ પહેલાં કરી લો આ મહત્વના કામ નહી તો ભરાશો

નાણાંકીય વર્ષ 2018-19 પૂર્ણ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં કેટલાક એવા જરૂરી કામ છે, જે તમારે 31 માર્ચ સુધી પૂરા કરી દેવા જરૂરી છે. જો તમે આ ડેડલાઇન સુધી કામ પૂરા નહી કરો તો તે તમને ભારે…

HDFC બેંકે બદલ્યા ક્રેડિટ કાર્ડના આ નિયમ, જાણી લો નહીંતર થશે નુકસાન

HDFC બેંકે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંક એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ 1 એપ્રિલથી લેટ પેમેન્ટ ચાર્જને રીવાઈઝ કરી રહ્યું છે. બેંકે ગ્રાહકોને આગ્રહ કર્યો છે કે તેઓ સ્ટેટમેન્ટમાં આપવામાં આવેલી ડ્યૂ ડેટને ઈગ્નોર ના કરે….

ધરતીપુત્રનો વિકાસ: 14 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ખેડૂતોની આવક

ભારત એ કૃષિપ્રધાન દેશ છે. દરેક સરકાર ખેડૂતનાં કલ્યાણની અનેક યોજના ચાલુ કરે છે. દરેક વખતે ખેડૂતોની દેવામાફી એ મુખ્ય ચૂંટણી મુદ્દો રહ્યો છે. દરેક રાજ્યની સરકારો તેમજ કેન્દ્ર સરકારનાં થાગ પ્રયાસો છતાં જગતનાં તાતની હાલત ઠેરની ઠેર છે. તાજેતરમાં…

સૌથી વધુ વિદેશી રોકાણ ફેબ્રુઆરી મહિનામાં, ભારતીય શેરબજારમાં માતબર આવક

વિદેશી રોકાણકારોએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય શેરબજારોમાં અંદાજીત 17,220 કરોડ રૂપિયાનું સીધુ રોકાણ કર્યુ છે. આ રોકાણ નવેમ્બર-2017 બાદ સૌથી વધારે રોકાણ છે. વિદેશી પોર્ટફોલિયો નિવેશકોએ નવેમ્બર-2017માં ભારતીય શેરબજારમાં 19,728 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. ડિપોઝીટર પાસે ઉપલ્બધ રહેલા…

કોણ છે દીપક કોચર, ED અને CBI કેમ કરી રહી છે તેમની તપાસ

આઈસીઆઈસીઆઈ બેંક-વીડિયોકૉન લોન મામલે ચંદા કોચર અને તેના પતિ દીપક કોચર પૂછપરછ માટે શનિવારે મુંબઈના એન્ફોર્સ ડિરેક્ટોરેટની ઑફિસમાં પહોંચ્યાં. ચંદા કોચર પર વીડિયોકૉન સમૂહ અને પોતાના પરીવારની શેરની માલિકીવાળી કંપની ન્યૂ પાવરને બેંકમાંથી આપવામાં આવેલી લોન સંદર્ભે સવાલ ઉઠ્યા હતાં,…

ભારત સાથે કરેલી અવળચંડાઈ પાકિસ્તાનને મોંઘી પડશે, જાણો કેવીરીતે

ભારતની સાથે ચાલી રહેલો ગજગ્રાહ પાકિસ્તાનને વધુ ભારે પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતની કડક કાર્યવાહીને પગલે પાકિસ્તાનમાં મોંઘવારી 4 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે. ગલ્ફ ટાઈમ્સ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનનો મોંઘવારી દર વધીને 8.2 ટકા…

ભારત-પાકના તણાવ વચ્ચે અમેરિકાએ આપ્યો ભારતને ઝટકો, હવે એક્સપોર્ટ કરવુ પડશે મોંઘુ

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટો ઝાટકો આપીને કહ્યું કે ભારત અમારી પાસેથી ખૂબ ટેરીફ વસૂલે છે, જ્યારે અમે તેની પાસેથી કોઈ પણ પ્રકારનો ટેરીફ વસૂલતા નથી. ભારતે પણ અમેરીકાને એક્સપોર્ટ કરવા માટે ટેરીફ ચૂકવવો પડશે. તેમણે ઉદાહરણ આપીને કહ્યું…

દેશની સૌથી વિશ્વસનીય બેન્ક SBIને લઈને 7,951.29 કરોડની છેતરપિંડીની ખબર, ખોટ કોણ ભોગવશે

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કમાં ચાલુ નાણાંકીય વર્ષના શરૂઆતી નવ મહિના દરમિયાન કુલ 7,951.29 કરોડની છેતરપિંડી થઈ છે. SBIએ શેર બજારને આપેલી માહિતીમાં કહ્યુ કે આ તમામ ખાતા પહેલેથી જ NPA બની ગયા હતા અને વધારે પોર્ટફોલિયો માટે…

વિકાસ દરમાં ઘટાડા પર ચિદમ્બરમે કહ્યું : સરકારના દાવાની પોલ ખુલી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દરમાં ઘટાડાને લઇને શુક્રવારે સરકાર પર સીધો પ્રહાર કર્યો અને કહ્યું કે દેશના વિકાસ દરમાં ઘટાડાને કારણે સરકારના દાવાની હવા નિકળી ગઇ છે. પૂર્વ…

મની લોન્ડ્રિંગ કેસ: ICICI બેન્કનાં પૂર્વ CEO ઈડી સમક્ષ હાજર થયા

ICICI બેન્કનાં પૂર્વ CEO ચંદા કોચર અને તેમનાં પતિ દિપક PML Act. કેસમાં આજે બપોરે મુંબઈમાં પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) સમક્ષ હાજર થયાં હતાં. શનિવારે બપોરે અંદાજીત બે વાગ્યે વીડિયોકોનનાં પ્રમોટર વેણુગોપાલ ધૂત પણ પુછપરછ માટે ઇડી ઓફિસ આવ્યા હતાં. ઇડી…