Archive

Category: Business

આ છે ToP 5 Income Tax બચાવવાની પદ્ધતિ, મળે છે ખૂબ ફાયદો

ઈન્કમ ટેક્સ બચાવવાનો પુરાવો હવે કંપનીઓ તમારી પાસે માંગી ચૂકી હશે, પરંતુ અમૂક લોકો હજી સુધી ઈનકમ ટેક્સ બચાવવા માટે રોકાણ કરી શક્યા નથી. આ રીતે અહીં લોકો જણાવાઈ રહેલા ઈનકમ ટેક્ષ બચાવવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. ઈન્કમ ટેક્ષ…

IT Raid: એટલી સંપત્તિ મળી કે ધનકુબેરને પણ આશ્ચર્ય થશે, 50 લાખની તો ફક્ત પેન વાપરે છે બોલો

બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીના સચિવ રહેલા રિટાયર્ડ IAS નેતરામના ઘર પર જ્યારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા તો અધિકારીઓના હોશ ઉડી ગયા. દરોડામાં 200 કરોડથી વધુની સંપત્તિ સહિત એટલી મોંઘી વસ્તુઓ સામાનમાં મળી છે કે પોતે આવકવેરા અધિકારીઓ પણ વિશ્વાસ…

રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ થયો વધારો, તોડ્યો ગયા વર્ષનો રેકોર્ડ

છૂટક બાદ જથ્થાબંધ મોંઘવાદી દરમાં પણ વધારો થયો છે. જેણે ગયા વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. ફ્યુઅલ, વિજળી અને પ્રાથમિક વસ્તુઓની કિંમતો વધવાથી ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 2.93 ટકા પર પહોંચી ગયો. ગુરૂવારે જાહેર કરેલા સરકારી આંકડામાં તેની…

RILએ વેનેઝુએલા સાથે બંધ કર્યો ઑઈલનો વ્યાપાર, USએ આપી હતી ચેતવણી

વેનેઝુએલાની નિકોલસ માદુરો સરકારને અલગ પાડવામાં એકત્રિત થયેલી અમેરીકન સરકાર હવે ભારત પર ઑઈલ વ્યાપાર નહી કરવાનુ દબાણ બનાવી રહી છે. હાલમાં અમેરીકન વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ભારતને વેનેઝુએલામાંથી ક્રૂડ ઑઈલનો બહિષ્કાર કરવાનુ કહ્યું છે. આ દરમ્યાન મુકેશ અંબાણીની રીલાયન્સ…

ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદશો તો સરકાર આપશે આટલા લાખની સબસીડી, બસ લગાવવું પડશે આ ડિવાઇસ

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની યોજનાના બીજા તબક્કાનો અમલ 1 એપ્રિલથી શરુ થઈ જશે. જેના ભાગરુપે પ્રત્યેક ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર સરકાર અલગ અલગ રકમની સબસિડી આપશે. જોકે સબસિડી મેળવવા માટે ગાડીમાં એક ટ્રેકિંગ ડિવાઈસ લગાવવુ પડશે.જેનાથી સરકાર અને…

કેન્દ્ર સરકાર પાસે નાણા ખૂટ્યાં: કંપનીઓને બીજી વાર દબાણ કર્યુ કે ડિવિડન્ડ ભરો, કંપની બોલી કે ભંડોળ નથી

કરવેરાની આવકમાં ઘટાડોનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર ફરી વખત રોકડ ભંડોળ ધરાવતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી અગ્રણી પીએસયુ કંપનીઓ ઉપર ચાલુ નાણાંકીય વર્ષે બીજું ઇન્ટરિમ ડિવિડન્ડ ચૂકવવા માટે દબાણ કરી રહી છે….

લોકસભા ચૂંટણી વચ્ચે Whatsappએ કહ્યું, વાયરલ કન્ટેન્ટ પર લાગશે રોક

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન 11 એપ્રિલે છે. 23મે ના રોજ મતગણતરી થશે. એવામાં સોશિયલ મીડિયા દ્વારા ફેક ન્યૂઝને ફેલાવા પર રોક લગાવવા કવાયત ચાલુ છે. ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપને કહેવામાં આવ્યું છે કે તેઓ…

કેનરા બેંકની સાથે 1 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી, CBIએ નોંધી ફરીયાદ

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ કેનરા બેંકની આગેવાનીવાળા દેવાદારોના સમૂહને 1000 કરોડ રૂપિયાનુ નુકસાન પહોંચાડવાના આરોપમાં રાંચી એક્સપ્રેસ વે લિમિટેડના ચેરમેન અને વહીવટી નિર્દેશકના શ્રીનિવાસ રાવ સહિત કંપનીના પ્રચારકોની સામે ફરિયાદ નોંધાવી છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી છે. સીબીઆઈએ રાંચી…

હવે ઘર પર આવશે બેંક, SBIએ શરૂ કરી નવી સુવિધા

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે (એસબીઆઈ) લોકોને સુવિધા આપવા માટે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. બેંકે પોતાના વરીષ્ઠ નાગરીકો માટે ઘર બેઠાં બેંકિંગની સુવિધાને લૉન્ચ કરી છે. આ સુવિધા હેઠળ વરીષ્ઠ નાગરીકોને બેંકિંગ કાર્ય કરવા માટે બ્રાંચ…

શેર માર્કેટમાં 100 પોઈન્ટની તેજી, 8 ટકા સુધી ગગડ્યા હવાઈ કંપનીઓના શેર

શેર બજારમાં બુધવારે તેજીનો માહોલ યથાવત જોવા મળ્યો. જોકે, હવાઈ કંપનીઓના શેરોમાં ઘટાડો જોવા મળ્યો. બોઈંગની વધેલી મુશ્કેલીઓનો અમેરીકન માર્કેટ પર અસર જોવા મળ્યો છે, આવતીકાલના વેપારમાં ડાઓ નજીક 100 પોઈન્ટ ટૂટીને બંધ થયો છે. તો રૂપિયામાં નબળાઈ બાદ સંભળતો…

જલ્દી કરો! 12મું પાસને મળશે 1 લાખની સેલરી, અહીં પડી છે ભરતી

જો તમે સારી સેલેરી આપે તેવી નોકરીની તલાશમાં હોય તો આ તમારા માટે બેસ્ટ જૉબ છે. એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ (AISEL)એ એરક્રાફ્ટમાં મેન્ટેનન્સ એન્જિયરની જગ્યા માટે જાહેરાત આપી છે. એર ઇન્ડિયાએ જુદી-જુદી જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. જેની સેલરી…

આદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિદરમાં ધબડકો, રિટેલ મોંઘવારી 4 માસની ટોચે

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મંદીજન્ય સ્થિતિ યથાવત્ રહી હોવાનું ચિત્ર આજે સરકાર દ્વારા જાહેર થયેલા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) ડેટાથી સ્પષ્ટ થાય છે. જાન્યુઆરી મહિનામાં ઔદ્યોગિક ક્ષેત્રનો ઉત્પાદન વૃદ્ધિદર ઘટીને 1.7 ટકા નોંધયો છે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નબળી કામગીરીને આભારી છે….

છેલ્લા ત્રણ માસમાં ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો મોંઘવારી દર, ઔદ્યોગીક ઉત્પાદન ઘટ્યું

ફેબ્રુઆરી મહિનામાં ફરી એક વખત મોઘવારી દરમાં વધારો થયો છે. જો કે આ વખતે મોઘવારી છેલ્લા ત્રણ માસનાં સમયગાળામાં ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી છે. આ સાથે જ ઔદ્યોગીક ઉત્પાદન દરમાં ઘટાડો નોંધાયો છે.ફેબ્રુઆરી મહિનામાં ફુગાવો વધીને 2.57 ટકા પર પહોંચ્યો…

વિશ્વને સૌથી વધારે મિસ વર્લ્ડ આપનારો આ દેશ હવે ફસાયો મુશ્કેલીમાં!

વેનેઝુએલામાં પાવર પુરવઠો ઠપ થવાની અસર ઑઈલ એક્સપોર્ટ પર પડી રહી છે. ગયા અઠવાડિયે જાહેર બ્લેકઆઉટના કારણે સરકારી ઑઈલ કંપની PDVSA પ્રાઈમરી પોર્ટ પરથી ક્રૂડ એક્સપોર્ટ કરી શકતી નથી. મહત્વનું છે કે અમેરીકાએ વેનેઝૂએલામાં હાલમાં સર્જાયેલું રાજકીય સંકટને જોઈને તેના…

પુલવામા હુમલાના એક મહિના બાદ પાકિસ્તાનને ટામેટાની સપ્લાય શરૂ, ચાર ગણો ખર્ચ વધ્યો

14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વ્યાપારીક સંબંધ ખરાબ થયા છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાકિસ્તાનમાંથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પણ છીનવી લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતના વેપારીઓએ એક પ્લાન પણ બનાવ્યો…

IDBI બેંકની ભેટ, એક જ મંચ પરથી મળશે બેંકિગ-વીમાની સર્વિસ

ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ની માલિકીની IDBI બેંક આગામી દિવસોમાં એક મંચ દ્વારા બેકિંગ અને વીમા સેવાઓ તૈયાર કરાવી શકે છે. જેના માટે બેંક યોજના પર કામ કરી રહી છે. બેંક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું, આઈડીબીઆઈ બેંક પોતાના દરેક…

નહી ખાવા પડે ધક્કા, ઘરે બેઠા આ રીતે બદલો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર

હાલના સમયમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ચુક્યું છે. અનેક જરૂરી સુવિધાઓ માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તમામ બેંકો અને સરકારી કાર્ય માટે આધાર જરૂરી છે. જો તમારી પાસે આધાર કાર્ડ હોય અને તમે મોબાઇલ નંબર…

2019માં ફરીથી મોદી સરકાર બનશે તો 47 હજાર સુધી જઈ શકે છે સેન્સેક્સ: રીપોર્ટ

ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ પોતાના રીપોર્ટમાં કહ્યું છે કે કેન્દ્રમાં મજબૂત સરકારની વાપસીની સંભાવના છે, જેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળશે. રીપોર્ટ મુજબ, ચૂંટણી અનિશ્ચિતતા, ભારત અને અમેરીકાની વચ્ચે થનારું સંભવિત ટ્રેડ વૉર અને પાકિસ્તાનની સાથે વધી રહેલા…

પાકિસ્તાનની સાથે-સાથે PM ઈમરાન ખાન પણ થયા કંગાળ, ત્રણ વર્ષમાં જાણો કેટલી આવક થઈ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની કાયદેસર આવક છેલ્લા ત્રણ વર્ષમાં 3.09 કરોડ રૂપિયા ઘટ્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની આવકમાં વધારો યથાવત છે. સોમવારે એક મીડિયામાં આ માહિતી સામે આવી છે. ડૉન અખબારની રીપોર્ટ મુજબ, ક્રિકેટની દુનિયામાંથી રાજનીતિમાં આવેલા ખાનની 2015માં…

મોંઘી ગાડી, ઘરેણાં હવે થશે સસ્તા, જીએસટી પર સમાપ્ત થયો આ ટેક્સ

હવે તમારે મોંઘી ગાડી, આભૂષણ અને સોનું ખરીદવુ થોડું સસ્તુ પડી જશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર બોર્ડે (સીબીઆઈસી) આ ઉત્પાદનોની ખરીદી પર કપાતા ટેક્સ ક્લેક્શન એટ સોર્સ (ટીસીએસ)ને લેવાથી ઈનકાર કર્યો છે. આ ટેક્સ જીએસટી પર એક ટકા લાગતો હતો. જેના…

નવી FDI પૉલિસીની અસર, એમેઝોને કરી આ કાર્યવાહી

હવે એમેઝોન પર ગ્લોબલ સ્ટોર પરથી સીધા અમેરીકાથી કોઈ પણ સામાનની ખરીદી મુશ્કેલી થઈ ગઈ છે. આવુ એફડીઆઈના નવા નિયમના કારણે થયું છે, આ નિયમ ગયા મહિને લાગુ કરવામાં આવ્યાં છે. ગ્લોબલ સ્ટોરને 2016માં લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે…

મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહી? આ નંબર ડાયલ કરીને ચેક કરો

2019ની સામાન્ય ચૂંટણીની ઘોષણા તાજેતરમાં જ કરવામાં આવી છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની ઘોષણા કરી દીધી છે. મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોરાએ ઘોષણા કરી છે કે 2019ની સામાન્ય ચૂંટણી સાત ચરણોમાં થશે અને પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલે થશે. સાથે…

પેટ્રોલ પંપ પર ઉપયોગમાં લેવાયેલી રૂ.500-1000ની જૂની નોટોનો RBI પાસે કોઈ ડેટા નથી

આરબીઆઈએ આરટીઆઇના એક પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, તેની પાસે પેટ્રોલ પંપ પર ઇંધણ જેવા ઉપયોગી બિલની ચૂકવણી કરવા માટેની જૂની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનો કોઈ ડેટા નથી. તેમજ એવું માનવામાં આવે છે કે, નોટબંધીમાં આ નોટોનો ઉપયોગ…

હવે આ કામો માટે નહી આપવું પડે આધાર કાર્ડ, નવા નિયમો જાણવા છે જરૂરી

હાલના સમયમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ચુક્યું છે. અનેક જરૂરી સુવિધાઓ માટે કમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે પરંતુ તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો બેન્ક એકાઉન્ટ ખોલાવવા અથવા સિમ કાર્ડ લેવામાં તકલીફ થાય છે. પરંતુ…

નીરવ મોદીને ભારત લાવવા મોદી સરકારે ઉપાડ્યું આ પગલું

પંજાબ નેશનલ બેંક પાસેથી કરોડો રૂપિયાની લોનની છેતરપિંડીના આરોપી હીરા વેપારી નીરવ મોદીની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે બ્રિટનના ગૃહપ્રધાને તેને પ્રત્યાર્પણ કરવાની ભારતની વિનંતીને કોર્ટમાં મોકલી ચૂક્યા છે. મીડિયા રીપોર્ટ મુજબ, પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ના સૂત્રોએ કહ્યું કે તેમણે…

સુરેશ પ્રભનું મોટું નિવેદન, કહ્યું- ભારતે પ્રથમ વખત આ મામલે ચીનને પછાડ્યું

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ ઈન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સના એક કાર્યક્રમમાં કહ્યું કે સરકારે આગામી બે વર્ષમાં 7000 અબજ રૂપિયાનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આકર્ષિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષે દેશમાં 2660 અબજ રૂપિયાનું એફડીઆઈ આવ્યું હતું….

કેન્સરની 390 દવાઓની કિંમત 87 ટકા થઈ સસ્તી, દર્દીઓને મળશે રાહત

દેશના 22 લાખથી પણ વધુ કેન્સરના દર્દીઓને સરકાર ફરી એક વખત રાહત આપવાની છે. કેન્સરની સારવારમાં મોંઘી દવાઓનો ભાર અવાર-નવાર દર્દીઓને કમર તોડી નાખે છે. હવે સરકારે 390 કેન્સર દવાઓનું મૂલ્ય નિયંત્રણમાં લાવીને સસ્તુ કરી દીધુ છે. આ નિર્ણયથી કેન્સરની…

SBI ગ્રાહકોને આપી ભેટ, મે મહિનાથી શરૂ કરશે આ ખાસ સેવા

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ ગ્રાહકોની સુવિધા માટે હોમ અને ઓટો લોન પર લગાવાતાં વ્યાજની વ્યવસ્થા બદલી દીધી છે. અર્થ સ્પષ્ટ છે કે હવે આરબીઆઈના રેપો રેટ (વ્યાજ દરો) ઘટાડવાના તાત્કાલીક બાદ બેંક પોતાના વ્યાજ દરો ઓછા…