GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આ બિઝનેસમાં 10 વર્ષ સુધી બની જશો કરોડપતિ, માત્ર તમારે તો આ જ કરવાનું છે?

મોદી સરકાર

કોરોનાકાળમાં નોકરીઓની કમી થવા લાગી છે. આજ કારણે લોકોએ નવા બિઝનેસ કરવાના આઈડિયા પર વિચારવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ ઘરે બેઠા કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો અને વધારે ભણેલા નથી. તો આ બિઝનેસ તમારા માટે છે.

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યોગેશે ખેતીને પસંદ કરી અને 7 ખેડૂતો સાથે મળીને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. આજે તેમની આ સફર 3000 ખેડૂતોની સાથે જાપાન અને અમેરિકા સુધી પહોંચી ગઈ છે. યોગેશનો ખેતીમાં રસ તેના અભ્યાસ સમયે જાગ્યો. યોગેશે ગ્રેજ્યુએસન કર્યા બાદ ઓર્ગેનિક ફાર્મિંગમાં ડિપ્લોમા કર્યુ હતું. પરિણામ એ રહ્યું કે ખેતીમાં તેમનો ઈન્ટરેસ્ટ વધતો ગયો. તેમણે કહ્યું કે જો ખેતીનો શોખ હોય તો એગ્રીકલ્ચર સુપરવાઈઝર બનીને ખેતી અને ખેડૂતોની સેવા કરવી જોઈએ. સીધુ ખેડૂત બનીને ખેતી કરવાનું જાખમ ન ઉઠાવો.  

આ રીતે કરી બિઝનેસની શરૂઆત

શરૂઆતમાં યોગેશે આ વાત પર ફોકસ કર્યું કે આ ક્ષેત્રમાં કેવું વાવેતર કરવામાં આવે જેનાથી ફાયદો મળે, બજાર માંગ પણ જેની વધુ હોય. તેમણે જાણકારી મેળવી કે જીરાને રોકડ પાક કહેવામાં આવે છે અને પાક પણ બમ્પર મળે છે તેમણે તેનું જ વાવેતર કરવાનો નિર્ણય કર્યો. 2 વીઘા ખેતરમાં જીરાની જૈવિક ખેતી કરી તે સફળ ન રહી પરંતુ તેમણે હિમ્મત ન હારી આજે 60 કરોડનું તેમનું ટન ઓવર છે.

બિઝનેસ

10 લાખ રૂપિયાનું ટન ઓવર

7 ખેડૂતોની સાથે થયેલી શરૂઆતે આજે વિશાળ આકાર લેઈ લીધો છે. યોગેશની સાથે આજે 3000થી વધુ ખેડૂતો જોડાયા છે. 2009માં તેમનું ટન ઓવર 10 લાખ રૂપિયા હતું. તેમની ફર્મ ‘રેપિડ ઓર્ગેનિક પ્રા.લિ’ અને અન્ય 2 સહયોગી કંપનીઓનું વાર્ષિક ટર્ન ઓવર આજે 60 કરોડથી પણ વધું છે. આજે આ દરેક ખેડૂત જૈવિક કૃષિના પ્રત્યે સમર્પિત ભાવ સાથે જોડાઈને કેમિકલ ફ્રિ ખેતી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Read Also

Related posts

સુશાંતની બહેનના સ્ક્રીનશોટ થયા વાયરલ! રિયા ચક્રવર્તી વિરૂદ્ધ લખી છે આવી બધી વાતો

Arohi

ગાંધીનગર મેયરે શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં ચકાસણી કરવાની કરી માંગ, મનપા કમિશનરને લખ્યો પત્ર

pratik shah

મોદી-ભાગવતથી હિંદુવાદી સંગઠનો નારાજ પણ જાહેરમાં બોલવાની હિંમત નથી, મોદીના કારણે શક્ય બન્યું એવું ચિત્ર ઉભું કરાયું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!