GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર આ નિયમોમાં કરી શકે છે બદલાવ

storm damaged crops

ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કમિશનએ કન્ઝયુમર અફેયર મંત્રાલય પાસેથી અસેશિયલ કોમોડિટી એક્ટમાં રાહતની માંગ કરી છે. નીતિ કમિશન અનુસાર વેપારીઓ કડક કાયદાને કારણે સ્ટોક રાખવા માંગતા નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને તેમની પેદાશ માટે યોગ્ય ભાવ મળતો નથી. જો આ કાયદામાં છુટ આપવામાં આવે છે તો તે ખેડૂતોની આવક પર સીધી અસર કરશે.

અસેંશિયલ કોમોડિટી એક્ટ હેઠળ સરકાર કોઈપણ વસ્તુનો જથ્થો અને ભાવને નક્કી કરી શકે છે. સરકાર વેપારીને નીચા ભાવે વેચાણ કરવા દબાણ કરી શકે છે. ઉપરાંત, એક્ટમાં વેપારી માટે સજા માટેની જોગવાઈ પણ છે. એમએસપી વધારવા સરકારે ખાનગી વેપારીઓ દ્વારા પાકની ખરીદી કરવાની પણ યોજના બનાવી છે. પરંતુ કડક કાયદાને લીધે આ યોજના કામ કરી રહી નથી.

કેબિનેટની પ્રથમ બેઠકમાં ખેડૂતોને લગતા બે નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે દરેક ખેડૂતને વાર્ષિક રૂ. 6,000 મળશે અને બીજા નિર્ણયમાં ખેડૂતો માટે પેન્શન યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

જમાલપુર ઝોનલ કચેરીએ દેખાયો સોશિયલ ડિસ્ટિન્સંગનો ભંગ, રેશનિંગ કાર્ડ મામલે લોકોએ લગાવી લાંબી કતારો

pratik shah

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!