GSTV
Home » News » પુણે-બેંગાલૂરૂ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 6ના મોત, 12 લોકો ઘાયલ

પુણે-બેંગાલૂરૂ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 6ના મોત, 12 લોકો ઘાયલ

મહારાષ્ટ્રના સતારામાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં 6ના મોત અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત પુણે-બેંગાલુરૂ હાઈવે પર સર્જાયો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે સતારાની હોસ્પિટલમાં ખસેડાયા છે.

ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે  દોડી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માતની ઘટનામાં મૃત્યુંઆક વધી શકે છે. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Read Also

Related posts

સાઉદીનાં ડ્રોન એટેકથી ભારત ચિંતાગ્રસ્ત, પેટ્રોલ- ડીઝલનાં ભાવ વધારાનો ડર

GSTV Desk

આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva

બંગાળની વાઘણે દાખવી નરમાશ, મોદી પાસે મુલાકાતનો આ માટે માગ્યો સમય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!