GSTV
Home » News » બનાસકાંઠામાં રાજકારણમાં ગરમાવો, હરિભાઇ ચૌધરીનું પત્તુ કપાવાની શક્યતા

બનાસકાંઠામાં રાજકારણમાં ગરમાવો, હરિભાઇ ચૌધરીનું પત્તુ કપાવાની શક્યતા

બનાસકાંઠામાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હરિભાઇ ચૌધરીનું પત્તુ કપાવાની શક્યતા સેવાઇ રહી છે અને શંકર ચૌધરી અથવા તો પરથી ભટોળને ભાજપમાંથી ટિકિટ મળી શકે છે. બનાસકાંઠાના રાજકારણમાં બનાસ ડેરીનું વિશેષ મહત્વ છે ત્યારે સુત્રો તરફથી હાલમાં બે નામ સામે આવી રહ્યા છે. જેમાં પરથી ભટોળને બનાસડેરી અને શંકર ચૌધરીને બનાસકાંઠાની ટિકિટ મળી શકે છે તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.

Read Also 

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar