GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની સુપરહિટ ફિલ્મ બંટી ઔર બબલીની સિક્વલની શરૂઆત થઈ છે. આ બ્લોકબસ્ટર મૂવી પ્રેક્ષકોને ફરીથી મનોરંજનનો પૂર્ણ ડોઝ આપવાની છે. પરંતુ બંટી ઔર બબલી સિક્વલમાં તમને ઘણા નવા ટ્વિસ્ટ જોવા મળશે, જે પ્રેક્ષકો માટે ખૂબ રસપ્રદ રહેશે.જો નવા રિપોર્ટસ જણાવે છે કે બંટી ઔર બબલીની સિક્વલ આજની યુવા પેઢીની પસંદગી સાથે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે.

વાસ્તવમાં, બંટી ઔર બબલી 14 વર્ષ પહેલાં આવી હતી. આટલા લાંબા સમયમાં લોકોની પસંદગીમાં પરિવર્તન અને વિચારણામાં થયેલા ફેરફારને આધારે ફિલ્મના પ્લોટને નિશ્ચિત કરવામાં આવશે.

બંટી ઔર બબલીની સિક્વલમાં, ગલી બોય ફેમ અભિનેતા ચતુર્વેદી બંટીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં થિયરીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જોકે, લીડ અભિનેત્રીનું નામ હજી સુધી જાહેર થયું નથી.

READ ALSO

Related posts

કોરોનાથી બચવા જાણો ક્યું માસ્ક છે શ્રેષ્ઠ, કેવી રીતે કરવો તેનો ઉપયોગ

Nilesh Jethva

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!