GSTV
Home » News » આ ગુજ્જુ ખેલાડીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર માને છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર

આ ગુજ્જુ ખેલાડીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર માને છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર

ભારતીય ટીમ માટે આધારભૂત બની ગયેલા ગુજરાતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહથી સચિન તેંડુલકર પણ પ્રભાવિત થઇ ગયો છે. ફાઇનલ બાદ સચિન તેંડુલકરે યુવરાજસિંહને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, ‘આ વાત હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું કે જસપ્રિત બુમરાહ હાલના સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે. હજુ તેનું શ્રેષ્ઠ  પ્રદર્શન તો બાકી જ છે તેવી આશા રાખું છું. ફાઇનલમાં અમારી ટીમે ૧૫ રન ઓછા કર્યા હતા તેમ મારું માનવું હતું. આ પિચ પર રાહુલ ચહરે ખૂબજ સારી બોલિંગ કરી હતી.

યુવરાજસિંહે એવો મત રજૂ કર્યો હતો કે બુમરાહ ખૂબ જ સારો બોલર છે. બુમરાહની એક્શન અલગ હોવાથી બેટ્સમેનો માટે તેની સામે રમવું આસાન હોતું નથી. ‘

Read Also

Related posts

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!