GSTV

દિવાળી પર બજાજ પલ્સરના આ મોડલ પણ મળશે ધમાકેદાર ઓફર્સ, સાથે કેશબેકની પણ સુવિધા

દિવાળી પહેલા બજાજ ઓટોએ સૌથી લોકપ્રિય બાઈક પલ્સર પર આકર્ષક ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ આ ઓફર પલ્સર 125ના ત્રણ વેરિએન્ટ પર લાગુ કરી છે. કસ્ટમર આ બાઈકને ખરીદતા સમયે જો Paytm થી ચૂકવણી કરે છે તો, તેમને 5 હજાર રૂપિયાનું કેશબેક મળશે. બીજી અને કસ્ટમર વગેરે બેન્ક ઓફ બરોડાના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ચૂકવણી કરશો તો તેમને 10 ટકા કેશબેક મળશે. તો સિટી બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ચૂકવણી કરવા પર કસ્ટમરને 5 ટકા કેશબેકની સુવિધા મળશે. તે સિવાય કસ્મટમર પલ્સર 125ના ત્રણ વેરિએન્ટને 8,580 રૂપિયાના ડાઉન પેમેંટ પર 6.99 ટકાના વ્યાજ દર પર પોતાના ઘરે લઈ જઈ શકશો.

પલ્સર 125 સ્પિલટ

  • પલ્સર 125 સ્પિલટ સીટની દિલ્હીમાં એક્શ-શોરૂમ કિંમત 73,274 રૂપિયા છે. જેના પર કંપની 3 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે. એવામાં આ બાઈકની કિંમત તમારે માત્ર 70,274 રૂપિયા પડશે.
  • પલ્સર 125 સિંગલ સીટ-પલ્સર 125 સિંગલ સીટની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 72,122 રૂપિયા છે જેનાથી તમે 69,622 રૂપિયામા ઘરે લઈ જઈ શકો છો. આ બાઈકને ખરીદવા પર તમારે 2500 રૂપિયાનો ફાયદો હશે.
  • પલ્સર 125 ડિંસ્ક વેરિએન્ટ્સ-પલ્સપ ડિંસ્ક વેપિએંટ્સની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 76,922 રૂપિયા છે. જેને તમે 74,922 રૂપિયામાં ખરીદી શકો છો. આ બાઈકને ખરીદવા પર તમારે 2 હજાર રૂપિયાનો ફાયદો હશે.

મોટરસાઈકિલ પણ ઓફર કરી રહી છે

ઓફર આ મહીને ત્યાં-બજાજ ઓટોની જેમ આ ઓફર આ મહીને એટલે 31 ઓક્ટોબર 2020 સુધી જ છે. તે સિવાય કંપની ઓછા ડાઉન પેમેંટ પર બીજી મોટરસાઈકિલ પણ ઓફર કરી રહી છે. ડાઉનપેમેંટમાં વેરિએંટના મત પ્રમાણે અંતર પણ થઈ શકે છે. તમે પોતાની નજીકના ડીલરશીપમાં જઈને પણ ઓફર જાણકારી લઈ શકે છે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ શેર કરી ‘લેઝી સન્ડે’ની તસવીર, મળી લાખો લાઈક્સ

Bansari

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!